________________
૩૯૮
શ્રી વિધિ સંગ્રહ
પૂજ્ય ગુરુ મ॰ પાસે અવશ્ય કરાવવી જોઈયે. ત્યારપછી તેનો ઉપયોગ વધુ ફલદાયક બને છે. તેની વિધિ આચારદિનકરમાંથી સહુને માટે ઉપચેગી થાય એ હેતુથી અહિં આપવામાં આવેલ છે.
સ
* હી રત્ન: સુવણે બીજૈ યાઁ રચિતા જપમાલિકા, જાયેષુ સર્વાણી, વાંછિતાનિ પ્રયતિ. ૧ ઉપરના મંત્રાક્ષરો દ્વારા પૂ॰ આચાર્ય મહારાજશ્રી અથવા અન્ય મુનિરાજ કે પછી પૂર્વ સાધ્વીજી મ. પાસે શુભ દિવસ, શુભ તિથિ અને શુભમુહૂર્તોમાં આપણી નવકારવાળીને ગાયના દુધમાં અગર (શય હાય તે દુધમાં) ધોઈ ને તેને યોગ્ય રીતે સુકવીને મંત્રો દ્વારા મળેલા વાસક્ષેપથી પ્રતિષ્ઠીત કરાવીને પછી ગણવી જોઇયે, કોઇ પૂજય ગુરુ મહારાજનો ચાગ ન મલે તો પાતે શુદ્ધ થઈને પણ કરી લે. ઉપરનો બ્લેક એક વખત ખેલી તે માલા
ઉપર વાસક્ષેપ નાંખવા એવી રીતે ૧૦૮ વખત મંત્ર ખેલી વાસક્ષેપ નાંખી માલાની પ્રતિષ્ઠા કરવી.
કોઈ સાધુ કાળ કરે ત્યારે સાધુને કરવાના વિધિ
જો કોઈ સાધુ કે સાધ્વીએ રાત્રે કાળ કર્યો હોય અને ખીજા સાધુ એને પ્રતિક્રમણ ક્રિયા કરવી હોય તેા સ્થાપનાચાર્યજી લઈને તે સ્થાને કે ખીજે સ્થાનકે જઈને મનમાં ક્રિયા કરવી અને કાળ કરેલ સાધુ તથા ખીજા સાધુઓના સ્થાપનાચાર્યજી ત્યાં રાખવા નહિ.
કાઈ સાધુ અથવા સાધ્વી કાળ કરે કે તરત જ મૃતકના માથાની જગ્યાએ જમીનમાં લેઢાની ખીલી મારવી, પછી જે સાધુએ કાળ કો હાય તેની પાસે આવીને એક સાધુ આ પ્રમાણે કહે. કાટિક ગણુ. વયરીશાખા, ચાંદ્રકુલ, આચાર્ય શ્રી વિજયસિંહસૂરિશ્વરજી, ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી, પન્યાસ શ્રી સત્યવિજય ગણી, સ્થવિર શ્રી ( સમુદાયમાં વૃદ્ધ સાધુનું નામ ) મહત્તાશ્રી (મોટા ગુરુણીજીનું નામ) અમુકમુનિના શિષ્ય ( મુનિશ્રી ) અમુકની શિષ્યા ( સાધ્વી > મહાપારિઠાણુંઆએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી એક નવકારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org