________________
સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાન વિધિ
૪૦૧
“જય જય ન ંદા” “જય જય ભટ્ટા” એમ ખેલતા જવુ, અને આગળ બદામ નાણાં ચાખા વિગેરે ઉપાશ્રયથી ઠેઠ સ્મશાન ભૂમિ સુધી એક શ્રાવકે ઉછાળવુ શાક સહિત મહાત્સવપૂર્વક વાજી ંત્ર વાગતે મેાટા આડંખથી શુદ્ધ કરી રાખેલ ભૂમિ ઉપર સુખડ વિગેરેનાં ઉત્તમ લાકડાંની ચિતા કરી માંડવી પધરાવે, ત્યારે મૃતકનુ મુખ ગામ તરફ રાખી, અગ્નિસ ંસ્કાર કરી, રક્ષા ચેાગ્ય સ્થાનકે પર્શાવી, પવિત્ર થઈ ગુરુ પાસે આવી સતિકર કે લઘુ શાંતિ અથવા ગૃહશાંતિ સાંભળે તથા અનિત્યતાનો ઉપદેશ સાંભળી શ્રાવક અઠ્ઠાઈ મહાત્સવ કરે. મૃતકને ઉપાડી ગયા પછી આખા મકાનમાં ગોમૂત્ર છાંટવું તથા મૃતકના સંથારાની જગ્યા સેાનાવણી કરેલ અચિત્ત પાણીથી ધોઈ નાંખવી તથા મૃતકે જ્યાં જીવ છેડયા ડાય ત્યાં લેટના અવળે સાથીએ કરવા. કાળ કરેલ સાધુ સાધ્વીના શિષ્ય કે શિષ્યા અથવા વધુ પર્યાયવાળા શિષ્ય કે શિષ્યા અવળે વેશ પહેરે અને આધા જમણા હાથમાં રાખી અવળા કાજો દ્વારથી આસન તરફ લે. અવળે કાજો લેતી વખતે પ્રથમ કરેલ લેટના અવળા સાથીએ અવળાં કાજામાં લઈ લેવે પછી કાજા સ ંબધી ઈરિયાવહુિ પડિકકમીને અવળાં ધ્રુવ વાંઢવાની શરૂઆત કરે.
પ્રથમ કલાણુકની એક થાઈ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ, પછી અન્નત્યં અરિતુ તચેઈ॰ જય વીયરાય ઉવસગ્ગહર નમે ત્ જાવત॰ ખમા॰ જાતિ॰ નમ્રુત્યુત્તું જ કિંચિ’૰ પાર્શ્વનાથનું ચૈત્યવંદન લેગસ એક લેાગસ્સનો કાઉસ્સગ્ગ અન્નત્યં તસ્સ ઉત્તરી ઇરિયાવહી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહે. પછી અવળા વેષ કાઢીને સળે વેષ પહેરીને પછી સવળા કાજો લેવા સબંધી ઇરિયાવહિ પડિક્કમે. પછી દેવવાદેવા માટે આવેલા સર્વ સાધુ-સાધ્વીએ કપડા, ચેાળપટા, મુહપત્તિ, આઘાની એક દશી અને કંદોરો એ પાંચે વસ્તુના છેડા સાનાવાણીમાં તથા ગામુત્રમાં જરા ખેાળવા. પછી પ્રભુ પધરાવે ત્યાં પ્રભુની આગળ કંકુના પાંચ સાથીઆ સવળા કરાવી તેના ઉપર ચાખાના પાંચ સાથીઆ કરાવી સભા સમક્ષ સર્વ સાધુ-સાધ્વીઓ આઠ થાયથી સવળા દેવ વાંઢે, તેમાં સ` ઠેકાણે પાશ્વનાથના ચૈત્યવ દના વિ.સ. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org