________________
સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાની વિધિ -
- ૩૯
કાઉસ્સગ કરી, પારી પ્રગટ નવકાર કહી ત્રણ વાર સિરે સિરે કહે, તે વખતે માથે વાસક્ષેપ નાંખવે. '
કેઈ સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાની વિધિ. જે રાત્રિ મૃતક રાખવાનું હોય, તો મૃતકના માથાની નીચે જમીન કે થાંભલે ખીલી મારવી અને નિર્ભય માણસેએ રાત્રે જાગવું પણ ઉંઘવું નહિં.
પ્રથમ દાઢી મૂછ અને માથાના કેશ કાઢી નંખાવે, પછી હાથની છેલ્લી આંગળીઓના ટેરવાનો છેદ કરે, પછી હાથ પગની આંગળીઓને ધળા સુતરથી બંધ કરે, પછી કથરેટમાં બેસાડીને કાચાપાણીથી સ્નાન કરાવે પછી નવા સુવાળાં કપડાંથી શરીર લુછીને મુખડ કેસર બરાસનું વિલેપન કરી નવા સુંવાળા વસ્ત્ર પહેરવે. તે પ્રમાણે સાધુ સાધ્વી હોય તે પ્રથમને એ લઈ લે, સાધુને ન ચળપટ્ટો રા હાથનો પહેરાવી કંદરે બાંધે તથા ને શ્વેત કપડે ૩ હાથને કેસરના પાંચ અવળા સાથીએ કરી ઓઢાડે. બીજા કપડાંને કેસરના છાંટા નાખવા, નનામી ઉપર એક ઉત્તરપદો પાથરવે અને તેને વચલા ભાગમાં એક આંટાને અવળે સાથીઓ કરે અને માંડવી હેયતો બેઠકે અવળે સાથિઓ કરે, તથા સાધ્વી હોય તો લેંઘે વિગેરે નીચેના બધાં વસ્ત્રો સિવાયના ઉપરના ભાગનાં બધાં વસ્ત્રોને કેશરનાં અવળા પાંચ પાંચ સાથીયા કરવા તેમજ ઉપર અને નીચેનાં બધા વસ્ત્રોને કેશરના છાંટા નાંખવા.
ચાર આંગળ પહોળે નવા લુગડાનો પાટે કેડે બાંધવે. પછી નાવના આકારે ચૌદ પડને લગેટ પહેરાવે. તે નાવના આકારે ન હોય તે કપડાંના ચૌદ પડ કરીને તેને લગેટ પહેરવે. પછી નાને લેશે જાંઘ સુધીને પહેરાવે. પછી લાંબે લેંઘે પગના કાંડા સુધીને પહેરાવી કેડે રે બાંધીને, એક સાડે ઢીંચણથી નીચે અને પગના કાંડાથી ઉપર સુધીને પહેરાવે, તેને ઉપર બીજે સાડે પગના કાંડા સુધી પહેરાવી દેરીથી બાંધ, પછી કંચવાની જગ્યાએ લુગડાને પાટે વીંટી ત્રણ કંચવા પહેરાવી એક ૫ડે ઓઢાડે, પછી સુવાડીને બીજે પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org