________________
३७४
શ્રી વિધિ સંગ્રહ કરી બે જણે સાથે ઈરિયાવહી પડિક્કમે. દાંડીધર ડાબી બાજુ ઉભા રહે કાલમહી જમણી બાજુએ ઉભા રહે. દાંડીધર જ્યારે પાટલી કરીને લઈ ઉભું થાય ત્યારે તેને કાલગ્રહીએ દસ બેલથી દંડાસણુ પુંજ : હાથમાં લઈ જગ્યા પુંજી આપવી, પછી કાલગ્રહી માંડલાં કરે તેમાં દરેક કાલગ્રહણના સાત સાત વખત માંડતાં ૪૯ કરે, (દાંડીધર જ્યારે દિશાવલેક હોય છે ? એમ કહે ત્યારે) કાલગ્રહી કહે હેય છે. કાલગ્રહી પણ એક નવકારથી ઉભે ઉભે પાટલી થાપે. (દાંડીધર જ્યારે પભાઈ કાલ સ્થાવું ?) એમ કહે ત્યારે કાલગ્રહી કહે સ્થાપે. (દાંડીધર દડી લઈ મુઠીવાળી ઉભો થાય ત્યારે કાલગ્રહી પણ દાંડીધરની સાથે
એક નવાર ગણે પછી દાંડીધર કાલગ્રહી બંને જણ ખમાસમણ દે, (દાંડીધર જારે પભાઈ કાલ પડિઅરૂ? કહે ત્યારે કાલગ્રહી કહે પડિઅરે. પછી કાલગ્રહી મર્થીએણ વંદામ આવીઆએ ઈચ્છ “આસજજ, આસજજ, આસજ્જ, નિસીહિ' એમ ત્રણ વાર બોલતો બોલતે પૂર્વ દિશા તરફ જાય. છેવટે નમો ખમાસમણું કહી કાલગ્રહી ત્યાં ઉભો રહે. દાંડીધર આવ્યા પછી કાલગ્રડી, મણિવદામિ આવ સ્ત્રીઓએ ઈચ્છે “આસજજ” આસજજ, આસજજ, નિશીહિ” (એમ ત્રણવાર) કહેતા પાટલી તરફ જાય, છેવટ ન ખમાસમણ કહે ત્યાં ખમાસમણ દઈ ઈચ્છા કારેણ સંદિસહ ઈરિયાવહીયે પડિકમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિ . ઈરિ ૦ પડિકમિ ૦ એક નવકારનો કાઉસગ્ગ કરી નમે અરિહંતાણું બોલ્યા વગર નવકાર એક કહી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ મુડપત્તિ પડિલેહું ? ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહી, બેવાંદણુ દઈ પછી ઉભા ઉભા ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ સંદિસાઉં? ઈરછે, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ લેઉં ? ઇરછ કહી મથએ વંદામિ આવસીઆએ ઈચ્છે “આ સજ્જ, આસજજ, આસજજ નિસાહિ” (એમ ત્રણ વાર) કહેતે, પૂર્વ દિશાએ આવે છેવટે નમો ખમાસમણાણું. કહી ઉભા ઉભા મથએ gવંદામિ ઈરિયાવહિયં પડિક્રમમિત્ર ઇચ્છી ઈચ્છામિ ઈરિયાવહિ.
+- પડિક્કમણું કર્યા પછી તુરત જ વાધાઈ કાલગ્નડણ લેવાય તે વખતે વાંદણામાં દેવસિય શબ્દ બેલા અને અદ્ધરતિ કાલગ્રહણ પેરીસી ભણાવ્યા પછી લેવાય એટલે અદ્વત્તિ, વિરત્તિ અને પભાઈમાં વાંદણાં વખતે “રાઈ’ શબ્દ બેલ. કાલગ્રહણમાં જે નામનું કાલગ્રહણ હેય તે નામ દરેક સ્થાને ફેરવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org