________________
૩૯૨
શ્રી વિધિ સંગ્રહ ૨ અ૫તંદુલ સહિત પચીઉ દુધ તે પેયા કડીએ ૩ તંદુલના ચૂણે સહિત પચીઉ દુધ તે અવલોહી કહીએ ૪ આછણ (કાંજી-ખટાશ) ને યેગે વિણઠીઉ દુધ તે દુગ્ધાટી કહીએ ૫, દહીંનાં પાંચ નિવીયાતાં યથા દધિસંહત કુરે (ચાલે) નિષ્પન્ન તે કરબો કહીએ ૧ જેડાથે મચ્યું ખાંડ સહિત દહી તે સહારણ (શીખંડ) કહીએ ૨ લુણુ સહિત મચ્યું દહી રાઈયુક્ત હોય તે સલવણ નામે નવીયાતુ કહીએ ૩ વસ્ત્ર ગળ્યું દડી તે ઘેલ કહીએ જે ઉકાળ્યા ઘેલમાંહી તત્કાલ કીધા વડાં ઘાલે તે ઘાલવડાં કહીએ ૫. ઘીનાં નીવીયામાં પાંચ યથા–જે ઘીમાંહી ત્રણ ઘાણ પકવાનાદિક તળી ઉતાર્યા પછી ચેથા ઘાણનું ઘી તે નીદડણ નિભંજણીએ જે ઉપરે ફરીથી ઘી ન નાંખ્યું હોય તે ૧ દીનો તરીકાએ કણકદિનેપન દ્રવ્ય તે વસંદણુ કહીએ અથવા દહીની તર કણક લેટ) ગુડ મેળવી પીઉ તે વિસંદણુ કહીએ ૨ ઘીથી ઔષધ જે પકડ્યું હોય તેની ઉપલી તરરૂપ જે ઘી તે પક્કો સહિતરિ કહીએ ૩ ઘી નિતારી કાંઠયું હોય, પછી તેની કીટ્ટી વાસી રહી હોય તે કીટી નામે નીવયાતું ૪ ઔષધ શું પચી કીધું આમ્માદિકનું ઘી તે પકવવૃત નામે નવીયાતું પ, તેલનાં નવીયાતાં પાંચ યથાતિલ્લવઠ્ઠી (તલ તથા ગોળ ભેગાં) આજની ખાંડી કાલે નવીયાતી હોય તે તિલકુદી નામે જે અનાદિકેમિલી માંહે મિશ્ર હોય તે આજની સુજે, ૧ ત્રણ ઘણુ પકવાનાદિ તલી ઉતયો પછી ચોથા ઘાણનું તેલ તે નિવિયાતું ૨ લાક્ષાદિ દ્રવ્ય શું પચ્યું તેલ હોય તે લખેલ-ચાંપેલ પ્રમુખ પકવ તેલ નિવિયાતું ૩ તેલ માંહે નારાયણદિઔષધિ પચાવ્યા પછી ઔષધ ઉપર તરી વળે તે પકવૌષધી તેલ-તેલ શું પચ્યાં ઔષધ ૪ તેલની મલી કાઢે તેવાસી રહી હોય તે નિવિયાતી સુજે ૫, ગુડનાં નિવિયાતાં પાંચ યથા ગુલવાણી (ગલમણું) ૧ ખાંડ ૨ સાકર ૩ ગુલપાત્તિ ચાસણી જેણે ખા સુહાળી ખરડીએ તે નિવિયાતું ૪ અર્ધઉકાળ્યો ઈક્ષરસ તે માળવા મેવાડે કાકબ કહેવાય છે. (કાકબને ઉપગ નીવિમાં થઈ શકે નહિ) પ પકવાનનાં નિવિયાતાં પાંચ યથાજે તાવણીએ ઘી ઘાલી એક પુડલે તાવડી જેવડો ઉતાર્યો તે તાવડીએ ન ધી નાખ્યા વિના જે પુડલા કેરે બીજાથી માંડી તે નિવિયાતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org