________________
૩૮૫
પાતરાં કરવાને વિધિ લેવાની દરેક વસ્તુ ૨૫, ૨૫, બેલ ત્રણ વખત એટલે પણ બેલથી પંજીને શરીરને અથવા એવાને અકડતાં રાખવાં ફક્ત દાંડે, દેરાના દશ દશ બેલ હેવાથી તેના ત્રીશ બેલ કરવા પછી તરાણીને હેરા નાંખવા અને ઝેળીને ગાંઠે દેવી. તેમાં ઝેળીને એક ગાંઠ દેઈ અંદર ઢાંકણું મુકી બીજી ગાંઠ દેવી ને ઇરીયાવહ પડિક્કમ પછી બાકીનું સંઘઢામાં લેવાનું રહ્યું હોય તે લેવું છેવટના દાંડીના ત્રીશ બેલ કરીને દાંડે લેઈ ઉભા થવું ને દાંડે ડાબા પગના અગુંઠા ઉપર અને નવકાર ગણુ દાંડે થાપ પછી નીચે પ્રમાણે ઉભા ઉભા આદેશ માંગવા ખમાસમણ દઈ ઈછા સંદિસહક સંઘ સંદિસાઉ ! ઈચ્છ, ઈરછા ખમા ઈછા સહિ સઘ લઉં ? ઈચ્છ, ઈરછા, ખમા, ઈચ્છાસદિસહ સંઘટે લેવાવણી કાઉસ્સગ્ન કરું ? ૧ સઘદ્રો આઉત્તવાણય લેતાં છીંક થાય, અથવા અક્ષર આઘા પાછા કે બે વાર બેલાય અથવા એ મુહપત્તિ શરીરથી ખસી જાય અથવા કઈ વસ્તુ કે માણસ અડકી જાય પંચેન્દ્રિયની આડ પડે તે બધી ક્રિયા જાય, ફરી કરવું પડે કાલગ્રડણ સજઝાય. પાટલી વગેરેમાં પણ આમ જ સમજવું. ૨, હવે સંઘટો લેઈ આચાર્ય સાથે ગોચરી જાય તેમાં પંચેન્દ્રિયની આડ પડે નહીં તે ધ્યાન રાખવું; નહીતર–આડ પડે તે ભાત પાછું સંઘટો કામમાં આવે નહિ ફરીથી ન સંઘટો લેવું પડે. ૩ વહેરતી વખતે પાતરાં તરણ, લેટ વિગેરે શરીરથી છેટાં મૂકે નહી. મૂકે તે જાય અને ભૂલથી મુકાયું હોય પણ બોલ્યા ન હોય તે મૌનપણે તુરત લઈ શકાય. ૪ માંડલીના આયંબીલ સિવાયના બધા જેગમાં આખું ધાન્ય ખાખરા, કે મેથી વાળું પાપડનું શાક વિગેરે કામમાં આવે નહીં. પ આહાર પણ કરી રહ્યા પછી પાતરા મુકવાં હોય ત્યારે મહાનિશીથ. વાલા અથવા આચારાંગસૂત્રવાળા હોય તે ચાલે, અધિક જેગી વડીલ જોઈએ, તેની પાસે નીચે પ્રમાણે બેલી રજા માગવી. ઈછાકારેણ સંદિસહ ભગવદ્ ! ભાત પાણ સંઘ આઉત્તવાણયે ઝલી પાતરા મૂકું ? (જ્યારે મુકે એમ કહે ત્યારે મુકવા,) દાદુણી છુટાને ભળે, સંઘ કસંઘટે મિચ્છામિ દુક્કડઈરછકારિ ભગવન પસાય કરી પચ્ચખાણુ કરજી, તિવિહાર-વિહાર પચ્ચખાણ કરી તુર્ત સ્થાપના ખુલ્લા કરી ચિત્યવંદન કરી લેવું. ત્યવંદન કર્યા પછી પાણી વાપરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org