________________
શ્રી વિધિ સંગ્રહ ઈચ્છ, સંઘો લેવાવણી કરેમિ કાઉસ્સગ અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ગ, પછી નમે અરિહંતાણું કહ્યા વગર પ્રગટ નવકાર કહે પછી ખમા દેઈ અવિધિ અશાતના મિચ્છામિ દુક્કડં કહી જમણે હાથ સવળેકરી એક નવકારે દાંડે ઉત્થાપવે પછી જે આઉત્તવાણય લેવું હોય તે ફરી એક નવકારથી સાથે સાથે દાંડે થાપી આ પ્રમાણે આદેશ માંગવા
ઇચ્છ, સંદિસહ આઉત્તવાણય સંદિજાઉં ? ઇચ્છે ઈચ્છમિ ખમાત્ર ઈરછા સંદિસહ આઉત્તવાણય લેઉં ? ઈચ્છ'. ઈચ્છા, ખમાત્ર ઈચ્છા સંદિસહ આઉત્તવાણય લેવાવણી કાઉસગ કરું ! ઈચ્છ, અન્નાથ કહી એક નવકારનો કાઉસ્સગ કરી પછી “નમો અરિહંતાણું” બેલ્યા વગર પારી પ્રગટ નવકાર કહે ને દાંડે ઉસ્થાપવે ત્યાં સુધી આદેશ સમજવા. ગોચરી પછી ઇરીયાવહી પડિકમી પાતરાં વિગેરે ૨૫ બોલથી પુંજીને બાંધી દેવા અથવા તે સાંજે પડિલેહણ કરીને પછી પાતરાં વિગેરે પુંજીને બાંધવાં ને શેષકાલમાં ગુચ્છા ચઢાવવાં
ઈતિ (૯) માંડલીના સાત આયબીલની ક્રિયા કરવાને વિધિ રોજ સવાર સાંજ ગુરૂવંદન કરી આયંબીલનું અને પાણહારનું
9 માંડલીયાગ પૂર્ણ થયા પછી વડી દીક્ષા પછી સાત માંડલીનાં આયંબીલ કરવા તે લાગેટ કરવા અથવા શકિતના અભાવે ચાર અથવા ત્રણ (આયંબીલ) લાગટ કરવાં (વચમાં એક બેસણું થાય) સાથે કર્યા હોય તો સાતમા આયંબીલે સંધ્યા અવસરે પાણીવાપરી રહ્યા પછી ક્રિયા કરે. ચાર ને ત્રણ અથવા ત્રણને ચાર કરીને આંબેલ સાત કરે, તેની ક્રિયા, જેટલાં આયંબીલ કર્યા હોય–એટલે ચાર કર્યા હોય કે ત્રણ કર્યા હોય તેના છેલ્લા દિવસે સંધ્યા અવસરે ક્રિયા કરે, જેટલાં આયંબીલ કર્યો હોય તેટલાની ક્રિયા કરે. માંડલીયા યુગમાં પ્રવેશ કરે તે દિવસથી જઘન્ય ૧૩ દિવસે છ જીવનીઆ અધ્યયનની ક્રિયા થયા પછી વડી દીક્ષા અપાય, અને ઉત્કૃષ્ટથી જેગમાંથી નીકળ્યા તે દિવસથી ૬ મહિના સુધીમાં આપી શકાય, છ માસમા વડી દીક્ષા ન લે તે જગ ફરીથી કરવા પડે. વડી દીક્ષા લીધા પછી સાત આયંબીલ કરાવાય પણ સિવાયની બધી કિયા ગ જેવી છે. દેડરે, ગોચરી, ઠલે ૧૦૦ ડગલાં બહાર આચાર્યની સાક્ષીએ જવું, - પચ્ચખાણ લીધાં પહેલા ઠલે કે દેહરાસરે જાય તે દિસસ પડે
અત્યવંદન ને પચ્ચખાણ સ્થાપના ખુલ્લા રાખીને કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org