________________
૩૮૦
શ્રી વિધિ સંગ્રહ બેલથી, તગડી ચાર બોલથી પડીલેન્ડવી. તેમાં દાંડી એક પડિલેહીને ડાબી બાજુએ નીચે મુકવી પછી બેઠાં એક નવકારે પાટલી થાપવી ને એક નવકારે બેઠા ડાબી બાજુની દાંડી થાપવી, પછી ઉભા થઈને એક નવકારે થાપવી. પછી ખમાસમણ દઈ ઈચછા સંદિસહ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ કહી મુડપત્તિ પડીલેહી, મુડપત્તિ વગેરે બધાએ કરવાનું પણ બેસવાનું નહિં પછી બે વાંદણુ દેવાં, પછી ઉભા રી ઇચ્છા સંદિસહ સજઝાય સંદિસાઉં ? ઇચ્છે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહુ સજઝાય પડાવું? જાવયુદ્ધ૪ ઈચ્છ સજઝાયન્સ પઠાત્રણ કરેમિ કાઉસ્સગ્ગ અનથ૦ કડી એક નવકારનો કાઉસ્સગ કરી, નમો અરિહંતાણું બેલ્યા વિના, હાથ ઉંચા કરી લેગસ્સ સાગરવરગંભીરા સુધી કહી ધમે મંગલની સત્તર ગાથા બેલીને, હાથ નીચે રાખીને એક નવકારને કાઉસ્સગ્ન કરી નમો અરિ. હંતાણું કહ્યા વગર એક નવકાર મેઢેથી બોલ પછી બે વાંદણ દઈ ઉભા રહીને ઈછાત્ર સંદિસહ સઝાય પઉં ? ઇચછું ખમાસમણ દઈ ઈચ્છકારિ સાહ સક્ઝાળ સુજે ? બીજા ભેગા કરતા હોય તે) સ બોલે સુજે, ભગવન્! મુસજઝાય સુદ્ધ ખમાસમણ દઈ ઈચ્છા સંદિસડ ભગવન સજઝાય કરું? ઈચ્છ કડી નીચે બેસી, એક નવકાર કહી ધમે મંગલની પાંચ ગાથા કહેવી, પછી બે વાંદણ દેવાં, પછી ઉભા રહીને ઈચ્છા સંદિસહ ભગવન! બેસણું સદિસાઉં? ઈ ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન એણે ઠાઉ ? ઈચ્છે ખમાસમણ દઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ દેવે એક નવકારે ઉથાપવી; એક કાલગ્રડણ હેય તે કાળ પવ્યા પછી તુરત એક સજઝાય પઠાવવી અને બે કાલગ્રહણ હોય તો બે પઠાવવી, પછી અનુષ્ઠાન ક્રિયા કરવી તેમાં એક કાલગ્રહણ હોય તો અનુઠાન પહેલાં એક સઝાય ને અનુષ્ઠાન પછી બે સજઝાય ને પછી ત્રણ
* પભાઈકાલ સિવાયની સજઝાયમાં જાવસુદ્ધ ન બોલવું. ૧ અનુષ્ઠાનની ક્રિયા કરતાં પહેલાં જ સઝાય પઠાવવાની છે તે સઝાય અનુષ્ઠાનની ક્રિયા કરાવનારને પણ પઠાવવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org