________________
કાલગ્રહીને વિધિ
૩૭૫
પડિક્કમિ. એક નવકારનો કાઉસગ્ગ કરી, ઉપર નમો અરિહંતાણું બેલ્યા વગર નવકાર કહી બને જણ સાથે બેસે.
કાલગ્રહી મુહપત્તિ પડિલેહી કાલ માંડલું કરે, બીજે કાલ માંડલે કમ્મરમાં દાંડી બેસવા માટે એ ઘાની સંજ્ઞાથી દાંડીધર પાસેથી દાંડી લે, એટલે કાલગ્રહી એ ઉંચે કરે ને દાંડીધર એઘાની દશી દ્વારા એ દાંડી આપે તેને ૧૦ બેલથી પડિલેહી કાલમાં હું કરે અને છેલ્લે કાલ મડકે મુહપત્તિ તથા દાંડી સાથે ઉપાડીને ૧૦ બેલાથી પડિલેહીને દાંડી કાલરાહી એઘાની સંજ્ઞાથી દશીઓ દ્વારા પાછી દાંડીધરને આપે. કાલગ્રહી એક નવકારે દાંડી થાપે. પછી કાલગ્રહી ઓઘાની દશી (૧) એ ઘાની દેરીનો છેડે (૨) મુહપત્તિનો છેડો (૩) ચેલપટ્ટાનો છેડે (૪) કંદરાને છેડે (૫) એમ પાંચ વાનાં ભેગા કરી ઉભો થતો નહિ” તમે ખમાસમણાણું” એમ બોલે, ત્યારે દાંડીધર પણ થતો) “ઈચ્છકારિ સાહવો ઉવવુત્તા હેહ પભાઈ (જે કલ હોય તે બોલે) કાલ વારવ ? એમ બેલે, તે વખતે બીજા યેગીઓ અને કાલગ્રહી “વારવ” એમ બેલે, પછી દાંડીધર પગપુંજી જે જગા આપે ત્યાં દિશા ફેરવીને કાલગ્રહી ખભાઈ કાલ લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. એક નવાર કાઉસગ્ન કરે ત્યારે દાંડીધર, કાલગ્રીના ખભા પૂજે અને સત્તર ગાથા પુરી થાય ત્યારે પગ પુંજી આગળ જગ્યા પૂજી આપે) ઉપર નમે અરિહંતાણું બોલ્યા વિના, લેગસ્ટ સાગરવરગંભીરા સુધી કહીને, પછી ધમંગલની સત્તર ગાથા કહે, એમ ચારે તરફ કાઉસગ્ગ કરે. ચારે દિશાએ ર્યા પછી એથી સત્તર ગાથાને છેડે એક નવકારને કાઉસગ્ગ કરે, ઉપર નમે અરિહં. તાણું કીધા વગર એક નવકાર કહે પછી મથએ વંદામિ ઈચ્છે આસજજ, આસજજ, આસજજ નિશીહિ' (ત્રણ વાર) કહેતા વારાફરતી બને જણ પાટલી સામા જાય ત્યાં નમો ખમાસમણુણું, કહે પછી કાલગ્રહી ખમાસમણું દઈ ઈચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહીય પડિક્કામ, ઈચ્છ' કહી એક નવકારને કાઉસગ્ગ, (નમે અરિહંતાણું બોલ્યા સિવાય) ઉપર એક નવકાર કહીને ખમા દઈને–
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org