________________
વાસક્ષેપ મંત્રવાન વિધિ
૩૭૧. (૨) દક્ષિણથી ઉત્તર સુધી (૩) ઈશાનથી નૈઋત્ય સુધી (૪) અને અશિથી વાયવ્ય સુધી આ ચાર રેખાઓ વાળું એટલે આઠ આરાવાળું (ભાગવાળું) ચક્ર આલેખવું, હવે તેની મધ્યમાં મૂળબીજ હી ને આલેખી, છેડેથી ત્રણ આંટા દક્ષિણાવર્તન આકારે કરી આવર્તને છેડે ક ને આલેખવ પછી હીની સામે પૂર્વ દિશામાં એ નમે અરિહંતાણુની સ્થાપના મનથી જ મંત્રાક્ષનું ચિંતવન કરતાં કરે પછી તે જ રીતે અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય અને પશ્ચિમમાં અનુક્રમે ૩% હી સિદ્ધાણથી % હીં ન લેએ સવસાહૂણું આ ચાર પદની સ્થાપનાને મનથી ચિંતવે પછી વાયવ્યમાં ૩ હી નમે દંસણમ્સ, ઉત્તરમાં ૩ હી નમે નાણસ અને ઈશાનમાં ૩હી નમે ચારિત્તસ્સ પદની સ્થાપના મનથી કરે. પછી આચાર્ય મહારાજ હોય તે સૂરિમંત્રને ઉપાધ્યાયજી મહારાજ હોય તે પાઠકમંત્રને તે સિવાયના બીજા વર્ધમાનવિદ્યાને સમરણ કરતાં સાત મુદ્રાઓથી વાસ (ક્ષેપ)ને સ્પર્શ કરે,
સાત મુદ્રાઓના નામ-(૧) પંચ પરમેષ્ટિ (૨) ધનુ (૩) સૌભાગ્ય (૪) ગરુડ (૫) પદ્ય (૬) મુદુગર (૭) અંજલી મુદ્રા.
વર્ધમાન વિદ્યા એ નમે અરિહંતાણું, ૩ નમે સિદ્ધાણું, મે આય રિયાણું, એ નમે ઉવઝાયાણ, ઓં નમે એકવ્વસાહૂણં ઓં નમો અરહેઓ ભગવઓ મહઈ મહાવીર, વદ્ધમાણ સામિન્સ, સિઝઉમે ભગવાઈ મહેઈ મહાવિજજાવીરે ધીરે મહાવીર જયવીરે એણવીરે વદ્ધમાણવીરે, યે વિજયે જયંતે અપરાજિએ અણિહિએ » હીંઠ: : : સ્વાહા !
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Prive
www.jainelibrary.org