________________
પાષદશમી તપના વિધિ
નવકારવાલીનું પદ્મ:-શ્રી મહાવીરસ્વામિ સર્વજ્ઞાય નમઃ” ચૌદશે
""
શ્રી મહાવીરસ્વામિપારંગતાય નમઃ” અમાવાસ્યા પ્રથમ રાત્રે 55 શ્રી ગૌતમસ્વામિસ જ્ઞાય નમઃ” અમાવાસ્યા પાછલી રાત્રે
(૩૨) ઘડીયા એઘડીયા તપના વિધિ:-આ તપ પ્રથમ ચાર દિવસ સુધી ન ઘડીયું કરવું એટલે કે પાઘડીમાં (છ મિનિટમાં) ભાજન કરી લેવુ, પછી આઠ દિવસ સુધી અડધા ઘડીયા કરવાં એટલે અધી” ઘડી(૧૨ મિનિટમાં) જૌ લેવુ. પછી ૧૬ દિવસ સુધી એક ઘડીયુ કરવું એટલે(૨૪ મિનિટમાં) જમી લેવુ. પછી મીસ દિવસ સુધી એ ઘીયાં કરવાં એટલે (૪૮ મિનિટમાં) જમી લેવું, આ પ્રમાણે એ માસે તપ પૂર્ણ થાય છે. હુંમેશા એકાસણાનુ પચ્ચક્ખાણુ કરવું. ઠામ ચેાવિહાર કરવા.
સાથી. ~ખમા. કાઉ.
૧૨
૧૨
➖➖➖
-
Jain Education International
૧૨
(૩૩) પાષદશમી તપના વિધિઃ-આ તપ પેષ દશમી એટલે ગુજરાતી માગશર વદ દશમના દિવસને અનુસરીને થાય છે. તેમાં પ્રથમ વઇ (૯) નવમીને દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું ને ઠામ ચાવીહાર કરવા. દશમીના દિવસે ઠામ ચેાવીહાર એકાસણું ખીરનુ`કરવું. અને અગીયારસના દિવસે તિવિહાર એકાસણું કરવું. ત્રણે દિવસ બ્રહ્મચય પાળવુ. બન્ને વખત પ્રતિક્રમણ કરવુ. જિનમંદિરમાં જઈ અષ્ટ પ્રકારી પૂજા અથવા સત્તર પ્રકારી પૂજા ભણાવવી, સ્નાત્ર મહાત્સવ કરવા. પ્રભુની નવ અંગે પૂજા કરવી. ગુરુમહારાજ પાસે આવી સિદ્ધાંતનુ શ્રવણુ કરવું. આ પ્રમાણે દશ વરસ સુધી કરવું, દરેક વિદે દશમે એકાસણું કરવુ. આ પ્રમાણે જે તપ કરે છે તેની મનેાકામના સિદ્ધ થાય છે. આ લેકમાં ધન-ધાન્યાદિક પામે, પલેાકમાં ઇન્દ્રાદિક પદ પામે, છેવટે મોક્ષપદ પામે. શ્રી પાર્શ્વનાથ અહું તે નમઃ” આ પદની ૨૦ નવકારવાલી ગણવી.. નવકારવાલી – સાથીયા –ખમાસમણુ
કાઉસગ્ગ
२०
૧૨
૧૨
૧૨
૩૪૭
નવકાર, જાપ નમા અરિહંતાણું”
२०
--
-
For Private & Personal Use Only
www.jainelibrary.org