________________
૩૪૮
શ્રી વિધિ સંગ્રહ
(૩૪) “બીજ તપને વિધિ” -–આ તપ કાર્તિક સુદિ બીજથી શરૂ કરવાનું છે. તેમાં દરેક મહિનાની સુદિ બીજે ચેવિહાર ઉપવાસ કરે. એ રીતે બાવીસ માસ સુધી અથવા ઉત્કૃષ્ટ બાવીસ વરસ સુધી આ તપ કરે. સવાર-સાંજ બંને ટંક પ્રતિકમણ, પ્રતિલેખના, ત્રિકાલ દેવવંદન વિગેરે કરવું. ઉદ્યાપન શક્તિ પ્રમાણે કરવું.
સાથીયા – ખમા. – કાઉ. – નવ. ૧ નંદિસૂત્રાય નમઃ
૫૧ -- ૫૧ -- ૫૧ – ૨૦ ૨ અનુગદ્વાર સૂત્રાય નમઃ
૬૨ -- ૬૨ –-૨-૨૦ અથવાઃ૧ ઓઘ નિયુક્ત સૂત્રાય નમ: ૧૪ – ૧૪ – ૧૪ –- ૨૦ ૨ અનુગ દ્વાર સૂત્રાય નમઃ ૬૨ – ૬૨ – ૨ – ર૦
તપને દિવસે ઉપર પ્રમાણે બંને ગણુણા, વિશ–વીશ નવકારવાલી, સાથીયા વિગેરે બે બે સૂત્રના કરવા.
(૩૫) શ્રી મેરૂ યાદશી તપની વિધિ આ તપ પિષ વદ ૧૩ ના દિવસે આરંભી શકાય છે. તે દિવસે શ્રી અષભદેવ પ્રભુનું નિર્વાણ કલ્યાણક થયેલ છે. માટે આનું મહત્વ ખૂબ જ છે. ચેવિહાર અથવા તિવિહાર ઉપવાસ કરે, ઘીનાં પાંચ મેરુ કરવા. ચાર નાના ને વચલે મેહે એમ ચાર દિશામાં ચાર નંદાવર્ત સાથીયા કરવા. આ રીતે તેર મહિનાની તેરસે અથવા તેર વર્ષ સુધી આ તેરસે આ વિધિ સાથે તપ કરવાથી તપ પૂર્ણ થાય છે.
સાથીયા ખમા – કાઉ૦ – નવકારવાલી
૧૨ – ૧૨ –– ૧૨ – ર૦ નવકારવાલીનું પદ – શ્રી રાષભદેવપારંગતાય ન
(૩૬) મૌન એકાદશી તપની વિધિ
આ ત૫ માગશર માસની સુદિ અગીયારસે શરુ કરે. તે દિવસે •ઉપવાસ કરે. એ રીતે અગિયાર વરસની માગશર સુદ અગીયારસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org