________________
મિટા દશ પચ્ચખ્ખાણ તપ
૩પ૧
સુદ પાંચમે ઉપવાસ કરે. અને ઉપર લખ્યા પ્રમાણે બધી વિધિ કરવી, કારતક સુદ પાંચમે મેટા દેવવંદન પણ કરવા. અમારા દુ–અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ,
સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ.
(૩૯) મોટા દશ પચ્ચકખાણું તપ આ તપ દશ દિવસને છે. વિવાહિત જીવન બાદ સ્ત્રીઓમાં આવા તપ ઘણે પ્રચલિત છે. કેઈક કુમારિકા અવસ્થામાં પણ કરે છે. દિવસ તપ
પદ
સા. ખમા. લે. નવ. ૧ તિવિહારે ઉપવાસ શ્રી સમકિત પારંગતાય નમઃ” ૬૭ ૬૭ ૬૭ ૨૦ ૨ એકાસણું “શ્રી અક્ષય સમકિતાય નમઃ ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૩ આયંબિલ ને એક ચેખા ને દાણે ગળ
ઠામ ચેવિહાર “શ્રી સમકિતનિધિનાથાય નમ: ૮ ૮ ૮ ૨૦ ૪ નવી “શ્રી કેવલજ્ઞાની નાથાય નમઃ ૨૧ ૨૧ ૨૧ ૨૦ ૫ એક કવળ ઠામ ચોવિહાર “શ્રી એકત્વગતાય નમઃ ૩૧ ૩૧ ૩૧ ૨૦ ૬ એક અંગીયું એકાસણું; ઠામ ચોવિહાર, શ્રી સ્વર્ગનિધિનાથાય નમઃ
૪૫ ૪૫ ૪૫ ૨૦ ૭ દત્તીનું આયંબિલ ઠામ ચોવિહાર, શ્રી ગૌતમ લબ્ધિનાથાય નમઃ”
૨૮ ૨૮ ૨૮ ૨૦ ૮ તીવીહાર આયંબિલ, શ્રી અક્ષયનિધિનાથાય નમઃ ૯ ૯ ૯ ૨૦ ૯ પરઘરિયું એકાસણું
ઠામ વિહાર, “શ્રી પરવતાય નમઃ ૧૩ ૧૩ ૧૩ ૨૦ ૧૦ ખાખરીયું આયંબિલ ઠામ ચેવિહાર, “શ્રી મુનિસુવ્રતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦
(૪૦) નાના દશ પચ્ચકખાણ ત૫ આ તપમાં ગણુણું, કાઉસગ્ગ, મેટા દશ પચ્ચખાણ તપની જેમ કરવા. ફક્ત તપમાં ફેરફાર છે તે નીચે મુજબ છે.
ઉઘાપનમાં ૧૦, ૧૦ નવેવાદિ પ્રભુ પાસે મુકવા. જ્ઞાનપૂજા, અષ્ટપ્રકારી પૂજા વગેરે ભણાવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org