________________
३६७
શ્રી દીક્ષા વિધિ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન નંદીસૂત્ર કહું? ઈચ્છ કહે, પછી ગુરુ મ૦ મટેથી એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણવાર શ્રી નંદીસૂત્ર સંભળાવે. ___ +नाणं, पंचविहौंपन्नत जहा-आभिणिबोहियनाणं सुयनाण भोहिनाण मणपज्जवनाण', केवलनाणं तत्थ चत्तारि नाणाई ठप्पाई ठवणिज्जाइनो उदिसिज्जति, नो समुहिसिज्जति नो अणुन्नविज्जति सुयनाणस्स पुण उद्दे सो समुद्दे सो अणुन्ना अणुओगो पवत्तइ. इमं पुणपट्ठवण पडुच्च इमस्स भव्वस्स ( इमाए भव्वाए) पवज्जानंदी पवत्तह, नित्थारगपारगाहोह.
પછી ત્રણવાર તેના મસ્તક પર વાસક્ષેપ નાંખતા નિત્થારગ પારગી હોહ બેલે, શિષ્ય તહત્તિ, કહે, પછી ખમાસમણ થઈ શિષ્ય પાસે ઈચ્છકારિ ભગવદ્ મમ મુંડાવેહ-! મમ પવ્વાહ ! મમ વેસ સમપેહ આ પાઠ ત્રણવાર બેલાવી. અરવલે મુહપત્તિ મૂકાવી દેવાં. પછી દીક્ષાર્થીનું સ્વજન છાબમાંથી એ લઈ ગુરુમહારાજને આપે, ગુરુમહારાજ ત્રણ નવકાર ગણવા પૂર્વક તે રજોહરણ (એ) “સુગ્રહિયું કરેહ' આ કહેવા પૂર્વક દીક્ષાથીને દશી જમણી બાજુ રહે તેમ ઘે આપે. શિષ્ય સ્થિર શ્વાસે ત્રણ નવકાર ગણે. દીક્ષાથી તે એ લઈને આનંદથી નાચે, ઓ લેતાં દીક્ષાર્થીનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હેવું જોઈએ. પછી વેશ પહેરવા જાય.
વેશ પહેરીને આવ્યા પછી આસન પાથરી ખમાસમણ દઈ ઈરિયાવહિયં કરાવવી. પછી ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવન! મમપબ્રાહ-મમ મુંડા-વેહ-મમ-સવિરઈસામાઈયં આરહ એમ શિષ્ય બેલે. ગુરુ આરેમિ કહે પછી શિષ્ય ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન મુહપત્તિ પડિલેહું? ગુરુ પડિલેહ કહે શિષ્ય ઈ કહી મુહપત્તિ પડિલેહવી. પછી-નાણુને પડદો કરાવી સ્થાપના સમુખ બે વાંદણાં દેવરાવવાં. પડદે લેવરાવીને ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવાન તુમ્હ અર્હ સમ્યકત્વ સામાયિક, મૃત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આવાવણું કાઉસગ્ગ કરું?
* જે કોઈ ગૃહસ્થને વ્રત વિગેરેની નંદિ હોય તે સામાન્યથી ત્રણ નવકાર ગણવા રૂપ નંદિસૂત્ર કહેવું. કેઈક સમુદાયમાં નંદીસૂત્ર નથી બેલાતું પણ ત્રણ નવકાર જ બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org