________________
શ્રી જ્ઞાનમા પૂજ્ય ભણાવવાના વિધ
૩૫
તા શુકલ પક્ષમાં થી થાય છે, ઉથાપનમાં મેરી સ્નાત્ર વિધિએ દેવપૂજા કરી ઇશ દેશ પક્વાન્ત વિગેરે વસ્તુએ સૂકવી. તથા મુનિઓને વસ પાત્રાદિકનુ દાન દેવું, સંઘપૂજા સ્વામિવાત્સલ્ય કરવું. આ તપનું ફળ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ તપ સાધુ તથા શ્રાવકને કરવાના આગઢ તપ છે. નજ્યારવાલો ૨૦, ખમાસણા ૧૦, સાથીયા ૧૦, કાઉસ્સગ્ગ ૧૦,
તપના દિવસે ગણુછું નીચે પ્રમાણે
૧ ક્ષાંતિગુણુધરાય નમઃ ૨ માદ વગુણુધરાય નમઃ ૩ આજવગુણુધરાય નમઃ ૪ મુક્તિગુણધરાય નમઃ ૫ તપાશુસુધરાય નમઃ
૬ સયમગુણુધરાય નમઃ
૭ સત્યગુણધરાય નમઃ
૮
Jain Education International
શૌચ ગુણધરાય નમઃ ૯ અકિંચન ગુણધરાય નમઃ ૧૦ બ્રહ્મચર્ય ગુણધરાય નમઃ
દરેક તપમાં કરવાના સર્વ સામાન્ય વિધિ
૧ સવારના રાઈ પ્રતિક્રમણુ કરવું. (વિધિ સંગ્રહ પેજ ૪૫) પ્રમાણે ૨ સાંજના ફ્રેવર્સી પ્રતિક્રમણ કરવું' (વિધિ સંગ્રહ પેજ. ૯૫) પ્રમાણે ૩ અને તે ત્રિકાળ દેવવંદન કરવા (વિધિ સ ંગ્રહ પેજ, ૭૭) પ્રમાણે ૪ શય હાય ત ગુરુવંદન કરી.
પચ્ચક્ખાણ કરી (વિધિ સ'ગ્રહ પે. ૩૫-૬૦) પ્રમાણે
૩૬) પ્રમાણે
,, ""
,,
જ્ઞાનપૂજન કરીને વાસક્ષેપ ન ખાવવા અને પછી પચ્ચક્ખાણ પારવુ ૮૯ ) પ્રમાણે ૫ સાથીયા વગેરે તપમાં લખેલી સંખ્યા પ્રમાણે કરવા. ૬ દરેક તપમાં પીવાનું પાણી ઉકાળેલુ જ વાપરવાનું હાય છે. ૭ દરેક તપમાં લોગસ્સના કાઉસ્સગ્ગ ચઢેતુ નિમ્મલયરા' સુધી ગણવાને હાય છે અને દરેક તપમાં નવકારવાલી વીશ જ ગણવાની હોય છે. શ્રી જ્ઞાનપદ પૂજા ભણાવવાના વિધિ
શ્રી કલ્પસૂત્ર-શ્રી ખારસાસૂત્રના વાંચન પહેલાં શ્રૌ જ્ઞાનપચમીના દિવસે, આસે, ચૈત્ર માસની શાશ્વતી એળીમાં જ્ઞાન પદની આરાધનાના
""
For Private & Personal Use Only
"" p
www.jainelibrary.org