________________
જ્ઞાન-દર્શન ચારિત્ર તપ
૩૩૯ કરવું. આ પ્રમાણે એક વર્ષ સુધી દરેક મહિનાની એકમને દિવસે કરવું ઉઘાપન (ઉજવણી ઉપર પ્રમાણે કરવું. જાપ પદ– હી શ્રી ગૌતમસ્વામિને નમઃ
સાથીયા. ખમા. કાઉસ્સ નવકા
ર૭ ર૭ ર૭ ૨૦ દુહે અંગુઠે અમૃત વસે, લધિ તણે ભંડાર,
શ્રી ગુરૂ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. ૧ આ તપ મન, વચન, અને કાયાના પેગ એટલે કે વ્યાપારને શુદ્ધ કરનાર હોવાથી મેંગશુદ્ધિ તપ કહેવાય છે. આ તપ નવ દિવસને છે. ત્રણ ઓળીથી પૂર્ણ થાય છે. આ દિવસમાં મન વચન કાયાને સંયમ રાખવાને છે. * (૧૫) વેગશુધિ તપ
સાથ. ખમ. કાઉ. નવ. મનગ તપસે નમઃ
૩ ૩ ૩ ૨૦ વગ તપસે નમઃ
૩ ૩ ૩ ૨૦ કાગ તપસે નમઃ
૩ ૩ ૩ ૨૦ તપમાં પહેલે દિવસે નવી, બીજે દિવસે આયંબિલ, ત્રીજે દિવસે ઉપવાસ એમ ત્રણ ત્રણ દિવસની ત્રણ ઓળી કરવી.
(૧૬) જ્ઞાન-દર્શન- ચારિત્ર તપ આ તપ એકાંતરા ત્રણ ઉપવાસથી કે લગભગ ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કરવાથી થાય છે. આ તપનું ફળ નિર્મળ બેધિને લાભ થાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણેના ત્રણ ત્રણ ઉપવાસ કરવાના હોય છે. નામ-ગણણું
સા ખમ. કા. નવ. જ્ઞાનતપનું– ૭ નમનાણસ્સ ૫૧ ૫૧ ૫૧ ૨૦ દર્શનતપનું હી નમેદંસણસ્સ ૬૭ ૬૭ ૬૭ ૨૦ ચારિત્રતપનું છે હો નમચારિત્તસ્સ ૭૦ ૭૦ ૭૦ ૨૦
નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org