________________
શ્રેણિ અને સિદ્ધિ તપ વિધિ
૩૪૧
સૂચના :દશ ઉપવાસ કર્યા પછી એકજ પારાણું કરી, તરત જ બાકીના બે ઉપવાસ કરવા એવી પ્રવૃત્તિ છે, તે ધ્યાનમાં રાખવું. ગણુણું– “શ્રી અષ્ટાપદ તીર્ધાય નમઃ ”
સાથી. ૨૪, ખમા, ૨૪ કાઉ. ૨૪ નવ–૨૦
(૨૦) શ્રેણું તપ આ તપમાં છ શ્રેણિઓ કહી છે. તેમા ૮૩ ઉપવાસ, અને ૨૭ પારણુ (બિઆસણાથી) મળી કુલ ૧૧૦ દિવસે તપ પૂર્ણ થાય છે. ૧ લી શ્રેણિમાં ૧ ઉપવાસ પછી પારણું પછી ૨ ઉપવાસ, પછી પારણું ૨ જી શ્રેણિમાં ૧ ઉપવાસ, પછી પારણું પછી ર ઉપવાસ અને પારણું.
પછી ૩ ઉપવાસ અને પારણું. ૩ જ શ્રેણિમાં ૧, ૨, ૩, ૪, એમ ઉપવાસ-વચમાં પારણાં સહિત કરવા ૪ થી શ્રેણિમાં ૧, ૨, ૩, ૪, ૫, ઉપવાસ. ) ૫ મી એણિમાં ૧, ૨, ૩, ૪, ૫, ૬, ઉપવાસ , , ૬ ઠ્ઠી શ્રેણિમાં ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ ઉપવાસ. એકાંતરે અનુક્રમે પારણું કરવાનું
રેજ “નમે અરિડુંતાણું' એ પદની ૨૦ નવકારવાલી ગણ, સાથીઓ ખમા૦ કાઉસ્સગ્ન વગેરે બાર બાર કરવા. શ્રાવક તથા સાધુને કરવાને આ ગાઢ તપ છે.
(૨૧) સિદ્ધિ તપ આ તપમાં ૧ ઉપવાસ કરીને પારણું, પછી તુરતજ બે ઉપવાસ ને પારણું પછી ત્રણ ઉપવાસ ને પારણું, એમ ચડતાં ચડતાં આઠ ઉપવાસ સુધી જવું. પારણે બેસણું કરવું, કાઉસ્સગ સાથઆ વગેરે આઠ આઠ કરવા. જાપનું ગણણું નીચે મુજબ છે. નવકારવાલી–૨૦ ૧ શ્રી અનન્તજ્ઞાન સંયુતાય નમઃ | ૫ શ્રી અક્ષયસ્થિતિગુણ સંયુતાય નમ: ૨ શ્રી અનન્તદર્શન સંયુતાય નમઃ | ૬ શ્રી અરૂપીનિરંજનગુણસં યુતાય નમઃ ૩ શ્રી અવ્યાબાધ ગુણ સંયુતાય નમઃ | શ્રી અગુરુ લઘુગુણ સંયુતાય નમઃ ૪ શ્રી અનન્તચારિત્રગુણ સંયુતાય નમઃ | ૮ શ્રી અનંતવીર્યગુણ સંયુતાય નમ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org