________________
વિવિધ તપ અને તેને વિધિ
૩૧૭
વિવિધ તપ અને તેને વિધિ
તપની વિધિમાં વપરાતા સાંકેતિક શબ્દ
ખ૦ ખમાસણ દેવાં સારા સાથીયા કરવા, લેકાટ લેગસ્સને કાઉસગ્ન કર. પ્રવ પ્રદક્ષિણા દેવી. નવ નવકારવાલી ગણવી. આમ. બધા તપમાં સમજી લેવું.
દરેક તપમાં હંમેશા કરવાને વિધિ પાટ, બાજોઠ વગેરે ઉચ્ચસ્થાન ઉપર જ્ઞાનની સ્થાપના કરવી, જમણ બાજુ ઘીને દી૫ક ફાનસમાં રાખે. ડાબી બાજુએ ધૂપધાણામાં ધૂપ. કરે. હંમેશાં વાસક્ષેપ તેમજ શક્તિ પ્રમાણે રૂપાનાણું વગેરેથી જ્ઞાનપૂજન કરવું. ત્યાર બાદ “નમેન્ટ બેલી નીચે લખેલ “નિવ્વાણું, મગે વગેરે ગાથાથી જ્ઞાનની સ્તુતિ કરવી. પછી ખમા દઈ ઈરિયાવહી. તસઅનW૦ કહી એક લેગસ અથવા ચાર નવકારને કાઉસગ્ન કરે, પછી પ્રગટ લેગસ્સ કહે. બાદ ત્રણ ખમાસમણ, દઈ જ્ઞાનનું ચૈત્યવંદન અને સ્તવન આ ચેપડીમાં છાપેલ છે તે બેલડું.. ૪૫ આગમનું તપ ચાલતું હોય તે સ્તવન તરીકે પસ્તાલીસ આગમમાંથી જે દિવસે જે આગમની આરાધને હેય તે પૂજાની ઢાળ બલવી. સ્તુતિ પણ ચેપડીમાં છાપેલ છે. ત્યાર બાદ ખમાસમણના દુહા બોલીને ખમાસમણ દેવાં કાઉસ્સગ્ગ, નવકારવાલી, સાથીયા વગેરે વિધિ કર. તે ઉપરાંત પ્રભુ પૂજા, બંને ટંક પ્રતિક્રમણ, પડિલેહણ, ત્રિકાલા દેવવંદન, તપ ચાલે ત્યાં સુધી હંમેશા બ્રહ્મચર્ય પાલન વગેરે સાચવવા. માટે ખાસ ધ્યાન દેવું.
(૩) ૪૫, આગમ તપને વિધિ. આ તપમાં ૪૫ દિવસ સુધી સંલગ્ન એકાસણાં કરવા; રોજેરોજ આગળ લખેલા પદમાંથી એકએક પદનું જુદું જુદું ગણણું ગણવું, સાથીઆ, ખમાસણ, કાઉસ્સગ્ગ, નવકારવાલી વગેરે આ પુસ્તકમાં આગળ આપેલ કેષ્ટક પ્રમાણે કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org