________________
૩૩૨
શ્રી વિધિ સંગ્રહ વવું. દરરોજ બે ટંક પડિકમણું કરવું. દેવવંદન, પડિલેહણ કરવા, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાળવું. એકાસણાને તપ ૧૫ દિવસ પર્યતા કરે. છેલ્લે દિવસે એટલે ભાદ્રપઃ શુદિ ચેાથે (સંવછરીએ) ઉપવાસ કર, આ પ્રમાણે ચાર વર્ષ પર્યત કરવાથી ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. દરરોજ દેવપૂજા કરવી. પુસ્તક ઉપર ચંદર બાંધે. જ્ઞાનને ધૂપ, દીપ કરી હંમેશા રૂપાનાણે પૂજવું, (યારે પૂજવું તે વિધિમાં બતાવેલ છે.) શકિત ન હોય તે પહેલે અને છેલ્લે દિવસે રૂ૫નાણે પૂજન કરવું અને વચલા દિવસે માં યથાશકિત દ્રવ્ય વડે પૂજન કરવું. * હી નમો નાણસ્સ” એ પદની ૨૦ નવકારવાલી દરરોજ ગણવી, ૨૦ લેગસને કાઉસગ્ન કર, નીચે બતાવેલી વિધિ મુજબ દરરોજ વિધિ કરવી. કુંભની ઉપર શ્રીફળ મૂકી લીલા કે પીળા રેશમી વસ્ત્ર વડે બાંધી રાખો. દરરોજ તેની અંદર વિધિને અંતે એકેક પસલી અક્ષતની નાંખવી, સેળ દિવસે કુંભ ભરાઈ જાય તેમ કરવું, છેલ્લે દિવસે કુંભની સમીપે રાત્રિ જાગરણ કરવું, પૂજા પ્રભાવના કરવી, અક્ષયનિધિ તપનું સ્તવન દરરેજ ગાવું. સાંભળવું, પારણાના દિવસે (ભાદ્રપદ સુદિ પાંચમે) કુંભને ફૂલની માળા પહેરાવવી, સૌભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂક. સર્વ જાતિના પકવાન સુખડી વગેરે યથાશકિત કરાવવી, તેના થાળા પણ સૌભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂકવા. હાથી, ઘેડા, વાજીંત્રો વગેરે સાથે મોટી ધામધૂમથી વરઘોડે ચડાવે, કુંભ ઘડા તમામ બને તે માથે જ લેવા અને પવિત્ર કલ્પસૂત્ર ઉત્તમ થાળમાં ઝરીયાન ચંદર પાથરી પધરાવીને તે પણ માથે લેવું. લઈને દેરાસરે આવવું. કુંભવાળી સ્ત્રીઓએ પ્રદિક્ષણ કરી પ્રભુ સન્મુખ કુંભ મૂકવે. નૈવેદ્યના થાળ પણ પ્રભુ પાસે ધરવા. જ્ઞાનના પુસ્તકને ગુરૂ મહારાજ પાસે લઈ જઈ ત્યાં પધરાવી ગુરુ પૂજન તથા જ્ઞાનપૂજા રૂપનાણાથી કરવી. તે દિવસે યથાશકિત સ્વામિવાત્સલ્ય, પ્રભાવના વગેરે કરવું. આ ત૫ શ્રાવક વગરને કરવાનું છે. આ તપ આ ભવ પરભવમાં મહાન લાભ આપનાર છે. ગણશું સાથીયા વગેરે એકાવન–એકાવન કરવા, અથવા નારાની સંખ્યામાં પણ કરી શકાય.
- અક્ષયનિધિ તપને વિધિ પ્રથમ ધરિયાણ પડિયમવી, પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવ!
અરીયાના માથે કામધૂમથી વધારે મકવા. હાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org