________________
શ્રી અક્ષયનિધિ તપ
દુહો—પરમ પંચ
પરમેષ્ઠિમાં પરમેશ્વર ભગવાન,
ચાર નિક્ષેપે ધ્યાઇએ નમે નમે શ્રી જિનભાણુ. (૧૧) શ્રી ક્ષીરસમુદ્ર તપ
આ તપ સાત ઉપવાસ સળંગ કરી પારણે ગુરુને થાળીમાં ખીર કાઢી તેમાં વહાણ ચલાવવું પછી ખીર વહેારાવવી, માત્ર ખીર વડે એકાસણું ઠામચેાવિહાર કરવું, ઉદ્યાપને ખીર ખાંડ ઘીથી ભરેલા થાળ દેવ પાસે મૂકવા. ગુરુને દાન દેવું. સંઘવાત્સલ્ય, જ્ઞાન પૂજા યથાશક્તિ કરવી. સાથી વગેરે ૭-૭ કરવા. નવકારવાલી ૨૦ ગણવી. ગણું:“ ક્ષીરવરસમ સમ્યગ્દર્શન ધરાય નમઃ (૧૨) શ્રી પ‘ચર‘ગી તપ
,,
આ તપમાં ૨૫ માણસો હોવા ોઇએ, તેમાંથી એક પંચકે (પાંચ માણસે ) પ્રથમ પાંચ ઉપવાસના પચ્ચખાણ કરવાં. બીજે દિવસે ખીજા પાંચ માણસે ૪, ઉપવાસના પચ્ચક્ખાણ કરવાં. ત્રીજા દિવસે પાંચ માણસે ૩, ઉપવાસનાં પચ્ચખાણ કરવા. ચેાથે દિવસે ચેાથા પાંચ માણસે એ ઉપવાસનાં પચ્ચકખાણ કરવાં. પાંચમે દિવસે બાકીના પાંચ માણસે
ઉપવાસના પચ્ચક્ખાણુ કરવા. આ પચ્ચીસે માણસનાં પારણાં એક જ દિવસે આવવાં જોઈ એ. આ તપમાં જ્ઞાનની સ્થાપના કરવી. પ્રદક્ષિણા, સાથીઆ, ખમાસમણાં, વગેરે સંખ્યામાં એકાવન સમજવા, નવકારવાલી ૨૦, તપ પૂરા થયે વરઘેાડા ચડાવવા.
૩૩૧
ગણણુ “એ. હી નમેા નાણુસ્સ ’ (૧૩) શ્રી અક્ષયનિધિ તપ
Jain Education International
આ તપ શ્રાવણ વિક્રે ચેાથને દિવસે શરૂ કરી સેાળ દિવસે પૂરો કરવે, તેમાં સુવર્ણ ના રત્ન જડિત કુંભ કરાવવા અથવા શક્તિ પ્રમાણે ઔજી કોઈ રૂપા તાંબા કે જરમન વગેરે ધાતુના કુંભ કરાવવા અથવા છેવટે કિત ન હોય તો માટીનેા કરવવા, પછી તે કુલ ઘરમાં, દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને ડાંગરની ઢગલી કરી તે ઉપર પધરાવવા. (બનતા સુધી કુંભ પાસે ફાનસમાં યતનાપૂર્વક અ’ખડ દીવા ૧૬ દિવસ સુધી રાખવા) તેની સમીપે સ્વસ્તિક કરી તે ઉપર શ્રી કલ્પસૂત્ર પધરા
'
For Private & Personal Use Only
www.jainelibrary.org