________________
પૌષધમાં ઘેર વાપરવા જવાને વિધિ આયંબિલ, નિધિ કે એકાસણુવાળાને
ઘેર વાપરવા જવાને વિધિજે આયંબિલ વગેરે કરવા ઘેર જવાનું હોય તે તેણે ઈસમિતિ શેલતાં જયણથી જવું, અને ઘરમાં પ્રવેશ કરતાં
જયણામંગળ” (આટલા જ અક્ષરે બેલી કટાસણું (આસન) નાંખી–બેસી સ્થાપના સ્થાપીને ઈરિયાવહિયં ગમણગમણે કરવા; ઘેર ન જવું હોય તે પિસહ લીધાં પહેલાં જ કહી રાખેલ પિસહશાળામાં જણાપૂર્વક લાવેલ આહાર કરે ત્યાં પિસહશાળામાં કટાસણું નાંખી બેસી (સ્થાપના સ્થાપીને) ઈરિયાવડિય તથા ગમણગમણે કરવા, પછી કાજે લઈ પાટલે, થાળી, વાટકી વગેરે પ્રમાઈને (જેઈને) અનુકૂલતા હેય તે મુનિને દાન દઈ નિશ્ચળ આસને મૌનપણે આહાર કરે. (જરૂર પડે તે પાણી વાપરીને બેલે ) થાળીમાં લીધેલા વસ્તુમાંથી જરા પણ છાંડે નહિં. અને થાળી ધોઈ ને પી જવી. પછી મુખ શુદ્ધિ કરી હાથ. જેડી દિવસ ચરિમ તિવિહારનું પચ્ચખાણ કરવું.
તિવિહારનું પચ્ચખાણદિવસચરિમ પચ્ચખાઈ તિવિપિ આહાર અસણું ખાઈમ સાઈમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિઓગારેણે સિરઈ
વાપર્યા (જયા) પછી ચૈત્યવંદન કરવાની વિધિ. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિકકમામિ ? ઈચ્છે કહી ઈરિયાવહિય કરવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું ? ઈચ્છું કહી જગચિંતામણિથી જ વીયરાય સુધીનું ચૈત્યવંદન કરવું (પૃષ્ટ ૪૬) પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવા. પછીના સમયમાં સ્વાધ્યાય કરે, વાંચન કરવું અથવા નવકારવાલી ગણવી.
સાંજના પડિલેહણ કરવાની વિધિખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભ૦ બહુપડિપન્નાપરિસી? ખમાસમણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org