________________
કેટલા કાઉસ્સગ્ગ, સાથીયા વગેરે કરવાં ?
૨૯૫
શ્રી વીશસ્થાનકની આરાધનામાં ૨૪-૧૫-૪૫ આદિ કાઉસ્સગ્ગ, ખમાસમણુ, સાથીયા વગેરેના કારણેા, ૨૪ અરિહતપદ-વમાન ચાવીશ તીથકર પ્રભુ હાવાથી. ૧૫ સિદ્ધપદ-સિદ્ધના ૧૫ ભેદ હાવાથી.
૪૫ પ્રવચનપદ્મ-મુખ્ય આગમ ૪૫ હાવાથી.
૩૬ આચાર્ય પદ્-આચાર્યના ૩૬ ગુણા ઢાવાથી.
૧૦ સ્થવિરપદ–ઠાણાંગસૂત્રમાં દશ પ્રકારના વિર કહેલા હવાથી, ૨૫ પાઠક (ઉપાધ્યાય) પત્ત–ઉપાધ્યાયના ૨૫ ગુણા હૈાવાથી. ૨૭ સાધુપદ– સાધુના ૨૭ ગુણે। હોવાથી
૫ જ્ઞાનપદ- જ્ઞાનના મૂળ પાંચ ભેદ (પ્રકાર) હાવાથી. ૬૭ દૃનપદ-સમકિતના સડસઠ ખેલ હોવાથી. ૧૦ વિનયપદ-વિનયના દશ પ્રકાર હાવાથી. ૭૦ ચારિત્રપદ-ચરણ સિત્તરીના ૭૦ ભેદ હોવાથી. હું બ્રહ્મચય પદ-પ્રાચČની નવવાડ (ગુપ્તિ ) હાવાથી. ૨૫ ક્રિયાપદ-પચ્ચીશ ક્રિયાઓને ત્યાગ કરવાનો છે.
આ પદને કાઈ કોઈ ઠેકાણે ધ્યાન પદ તરીકે પણ લખેલ છે. ૧૨ ત૫૫૬-બાહ્ય-અભ્ય તર તપના ૧૨ શેઠે હાવાથી. ૨૮ ગૌતમપદ-ગૌતમસ્વામી ૨૮ બ્ધિવાળા હોવાથી. આ પદને કાઈ ઠેકાણે દાનપદ પણ કહેલ છે. ૨૦ જિનપદ-શૈશ વિહરમાન જિન હેાવાથી. આ પદને ખીજે ઠેકાણે વૈયાવચ્ચપદ પણ કહેવામાં આવે છે.
૧૭ સમર્દ-સત્તર પ્રકારે સયમ હેાવાથી, આ પદને અન્યત્ર સમાધિપદ પણ કહેવાય છે;
૫૧ અભિનવજ્ઞાનપદ-પાંચ જ્ઞાનના ઉત્તર ભેદ્ય ૫૧ હાવાથી, ૧૨ શ્રુતપદ-દ્વાદશાંગીરુપ જ શ્રુત જ્ઞાન હૈાવાથી.
૫ તી પદ-પાંચ તી મુખ્ય હાવાથી. અથવા પાંચ પ્રકારના ચૈત્ય
હાવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org