________________
શ્રી વિધિ સ ંગ્રહ
૨૯૬
વીશ સ્થાનકની આરાધના કરનારે કેટલા કાઉસ્સગ્ગ, સાથીયા વગેરે કરવા ? તેના વિકલ્પો.
૧ અરિહંત પદની આરાધનામાં ૨૪ અથવા ૧૨ લેગસ્સના ૨ સિદ્ધપદની આરાધનામાં ૧૫-૩૧ કે ૫૮ લેગસના,
૩ પ્રવચન પદની આરાધનામાં ૪૫-૧૨-૯-૭ કે ૨૭ લેગસ્સના,
૫ સ્થવીર પદની આરાધનામાં ૧૦ અથવા ૧૩ લાગસના, ૬ ઉપાધ્યાય પદ્મની આરાધનામાં ૨૫ અથવા ૧૨ લેગસના.
""
છ સાધુપદ્મની આરાધનામાં ૨૭ અથવા ૨૧ લેગસ્સના. ૮ જ્ઞાનપદ્મની આરાધનામાં ૫ અથવા ૫૧ લેગસ્સના, ૧૦ વિનયપદની આરાધનામાં ૧૦-૧૩ અથવા પર લેગસના. ૧૧ ચારિત્રપદની આરાધનામાં ૭-૧૭ અથવા ૬ લેગસ્સને. ૧૨ બ્રહ્મચર્ય પદની આરાધનામાં ૯ અથવા ૧૮ લેગસ્સને, ૧૩ ક્રિયાપદની આરાધનામાં ૨૫ અથવા ૧૩ લાગસના.
૧૫ ગૌતમ અથવા દાન પદની આરાધનામાં ૨૮ કે ૧૧ લાગસ્સના. ૧૬ જિનપદની અથવા વૈયાવચ્ચપદની આરાધનામાં ૨૪–૨૦૩૧૦Àગસ્સના ૧૭ સંયમ પદ્મની આરાધનામાં ૭૦ અથવા ૧૭ લેગસ્સના. ૧૮ અભિનવ જ્ઞાનપદની આરાધનામાં ૫૧ અથવા ૫ લોગસ્સને. ૧૯ શ્રુતપદની આરાધનામાં ૧૨-૪૫-૫ કે ૮૪ લેગસને. ૨૦ તીથ પદ્મની આરાધનામાં ૫-૨૦ અથવા ૩૮ લેગસના. નાંધ—આ વીશ પ૪માં ૪-૯-૧૪ આ ત્રણુ પદે વિકલ્પ વગરના છે માટે ન લીધા. આવીશ પદમાં જ્ઞાનને લગતાં ૮–૧૮ને ૧૯ આ ત્રણ પદો છે. આ વીશ પદ્મમાં ચારિત્રને લગતાં ૧૧ ને ૧૭ આ એ પડે છે. શ્રી વીશસ્થાનક તપ વિધિ સપૂણુ,”
(૨) શ્રી નવપદ
તપ વિધિ
શ્રી નવપદ તપમાં રાજ કરવાને વિધિ.
ઓળીની શરૂઆત કરનારે પ્રથમ એની આસે। માસથી શરૂ કરવી. તિથિની વધઘટ ન હોય તે આસે કે ચૈત્ર સુદ સાતમથી શરુ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org