________________
२४७
ઉપધાન તપ વિધિ (૬) માતરીયું (પંચીયું) એક, ગરમ કામળ બે, (૮) પવાલું નામ વિનાનું (૯) મુહપત્તિ ચાર, (૧૦) સંથારીયું એક (૧૧) ખેરીયું (નાક
છવા) (૧૨) છેતીયા બે અને વાપરવાનું એક (૧૩) કંદરે સુતરાઉ (૧૪) હાથ લુંછવા નેપકીન એક (૧૫) અનુસ એક (૧૬) દંડાસન બધા વચ્ચે એક (૧૭) માળા (નવકારવાલી) (૧૮) કુંડલ માટે (૨)
ઉપધાન તપમાં સ્ત્રીઓએ રાખવાના ઉપકરણે (૧) કટાસણુ બે (૨) ઘાઘરા (ચણીયા) બે (૩) ઉત્તરપટો (ચાદર) (૪) ચરવલા ચેરસ દાંડીના બે, (પ) કંચવા (પલકા) છે, (૬) કાંબલ બે, (૭) મુહપત્તિ ચાર, (૮) ઠલ્લે જવાની જેડ એક, (૯) ખેરીયું (નાક લુંછવા) (૧૦) સાડલા ત્રણ એક ક્રિયા માટે વધુ (૧૧) સંથારીયું (૧૨) કાંબલે (બનુસ) (૧૩) નેપકીન (૧૪) કુંડલ માટે રૂ.
સુચના-પ્રવેશ કર્યા બાદ ત્રણ દિવસ સુધી નવું વસ્ત્ર કે ઉપકરણ લેવું–લાવવું હોય તે લાવી શકાય, પછી નહિં. સાથે બીજા જેટલાં ઉપકરણે હેય તે બધાં હંમેશા બન્ને વખત પડિલેહણમાં પલવવા જોઈએ, કિંમતી વસ્ત્રો ન રાખવાં પુરુષોએ આભુષણે ન રાખવાં, સૌભાગ્યવતી બેનેએ સૌભાગ્યના ચિન્હ વાળાં જ આભૂષણે રાખવા, વધારે ન રાખવાં.
દિવસ પડવાના કારણે” ૧ ઉપવાસમાં કે ખાધા પછી ઉલટી થાય, દાણે દેખાય તે, ૨ ખાઈને ઉઠયા પછી દાણો પડયે રહે, ૩ પચ્ચખાણ પારવું ભૂલી જાય તે, ૪ વાપર્યા પછી ચત્યવંદન ભૂલી જાય, ૫ ચિત્યવંદન કર્યા પહેલાં પાણી પીએ, ૬ સાંજની ક્રિયા પછી ઠલે જાય,૭ સવારની ક્રિયા પહેલાં ઠલ્લે જાય, ૮ રો પિરસી ભગાવવી રહી જાય. ૯ મુડપત્તિ ચાવલા વિના સે હાથ દૂર જાય; ૧૦ વાપર્યા પછી તિવિહાર પચ્ચખાણ ન લે, ૧૧ એઠું મૂકવામાં આવે, ૧૨ ખાતા દાણા પડી રહે. ૧૩ સચિત્ત ખવાઈ જાય, ૧૪ કાચી વિગઈ ખાય તે ૧૫ લીલેરી ખાય તે, ૧૬ દેરાસર જવું ભૂલી જાય તે, ૧૭ દેવ વાંદવા ભૂલી જાય તો,૧૮ પ્રાણી ઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org