________________
૨૪૮
શ્રી વિધિ સંગ્રહ થાય તે, ૧૯ મુહપત્તિ ખવાઈ જાય તે, ૨૦ બીજા વસ્ત્રો ખેવાય તે, ૨૧ સ્ત્રીઓના અડચણના દિવસે, ૨૨ અરવલાની દાંડી ભાંગે તે.
સુચના–ઉપર લખેલા કારણોથી દિવસો પડે છે અર્થાત્ એટલા દિવસે પાછળથી વધારે કરાવાય છે માટે ઉપરની બાબતને ઉપયોગ રાખવે. બાકી ગુરૂગમથી વિશેષ જાણી લેવું.
–આલોયણુના કારણે ૧ પડિલેહણ વિનાના વસ્ત્રો કે વાસણ વાપરે, ૨ મુહપત્તિ કે ચવલાની આડ પડે, ૩ લુગડામાંથી કે શરીર પરથી મરેલી જી વિગેરે નિકળે, ૪ નવકારવાલી ગણતા પડી જાય, ૫ નવકારવાલી બેઈ નાંખે, ૬ જ્ઞાનાદિના ઉપકરણે પાડે, ૭ કાજામાંથી જીવનું કલેવર કે સચિત્ત દાણા આદિ નિકળે, ૮ પુરુષને સ્ત્રીને સંઘટ્ટો ને સ્ત્રીને પુરુષને સંઘટ્ટો થાય. ૯ વિજળી તથા દીવાની ઉજેઈ લાગે, ૧૦ કાળ વખતે માથે કાંબલી ન નાંખે-ખુલ્લામાં જાય (કટાસણું માથે ન નાંખવું તે ધ્યાનમાં રાખવું), ૧૧ વરસાદના છાંટા શરીર ઉપર પડે, ૧૨ સંથારા પિરસી ભણાવ્યા વગર સુવે તે, ૧૩ અરવલાથી ત્રણ હાથ દૂર જાય તે, ૧૪ મુહપત્તિથી ત્રણ હાથ દૂર જાય તે, ૧૫ માગું–ડલે જતાં “આણુજાણહ જસુગહા” કહેવું ભૂલી જાય તે, ૧૬ પાઠવ્યા પછી ૩-વાર સિરઈ ન કહે છે, ૧૭ સો ડગલા ઉપરથી આવ્યા પછી ઈરિયાવહી કરવા પૂર્વક ગમણાગમણે ન આવે તે, ૧૮ મુખમાંથી એવું નિકળે તે, ૧૯ ખાતાં એઠે મોઢે બેલે તે,(પાણું પોને બેવવું) ૨૦ પડિલેડરુમાં બેલે તે, ૨૧ નવ કારવાલી ગણતાં બેલે, ૨૨ સ્થાપનાજી પડી જાય, ૨૩ તિર્યંચને સંઘટ્ટો થાય ૨૪ લીલેતરીને સંઘટ્ટ થાય ૨૫ દિવસે ઉંઘી જાય, ૨૬ કાચા પાણીને સંઘો, ૨૭ કાચા પાણીના છાંટા ઉડે, ૨૮ વાડામાં સ્થડિલ જાય ૨૯ બેઠા ખમાસણા દે, ૩૦ બેઠા પ્રતિક્રમણ કરે-કિયા કરે, ૩૧ કાનમાં કુંડલ ન નાંખે અગર ખોવાઈ જાય, ૩ર ઉપધાનમાં રડે, આરૌદ્ર ધ્યાન કરે, ૩૩ કેઈને મર્મ વચન કહે, ૩૪ કોઈ સાથે ઝઘડો કરે તે ૩૫ કપડાં ધેવા આપે, ૩૬ શરીરે ભીનું લુગડું લગાડે ૩૭ સ્ત્રીઓ સ્નાન કરે, ૩૮ રસ્તામાં ગાયને ગાય તે; ૩૯ શરીરે તેલ ચળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org