________________
શત્રુજ્ય યાત્રા વિધિ
૨૫૧ બીજું ઉપધાન-પ્રતિક્રમણ શ્રુતસ્કંધ ઈરિયાવહિયં ને તસઉત્તરી ભણવા માટે,
ત્રીજુ ઉપધાન-શ્રી શકસ્તવ અધ્યયન નમુત્થણું સૂત્ર ભણવા માટે.
ચેથું ઉપધાન-શ્રી ચૈત્યસ્તવ અધ્યયન અડિંત ચેઈયા અને. અન્નત્થ સૂત્ર ભણવા માટે.
પાંચમુ ઉપધાનશ્રી નામસ્તવ અધ્યયન લેગસ ભણવા માટે.
છઠું ઉપધાન-શ્રી શ્રુતસ્તવ સિદ્ધસ્તવ અધ્યયન પુફખરવરદી સિદ્ધાણં બુદ્ધાણું, વેયાવચગરા, ભણવા માટે.
ઉપરના છએ ઉપધાન વહન કરવાના દિવસો અનુકમે ૧૮૧૮-૩૫ ૪-૨૮-૭ એમ મલી ૧૧૦, દિવસ થાય છે અને આ છએ ઉપધાનમાં અનુકમે ૧રા-૧૨-૧૯-૨-૧પ-કો ઉપવાસને તપ કરવાનો હોય છે. કુલ ૬૭ ઉપવાસનું તપ થાય છે.
ઉપધાન તપમાં થતી અનુપમ આરાધના
આ ઉપધાન તપની આરાધનામાં લગભગ ૧ લાખ નવકારમંત્રને જાપ થાય છે. ૭ હજાર ચતુર્વિશતિ સ્તવ લેગસનું ધ્યાન થાય છે. હજારે ખમાસમણુ-પંચાંગ પ્રણિપાત થાય છે, દેઢેક હજાર શકસ્તવ નમુત્થણું સૂત્રને પાઠ, ૪૭ દિવસની અખંડ વિરતિ, ૨૧ ઉપવાસ, ૧૦ આયંબીલ, ૧૬ એકાસણાં (નવી) વગેરે મહાન આરાધના સાથે વ્યાખ્યાન શ્રવણ, જ્ઞાનાભ્યાસ, સાધુ સમાગમ, ગુરુસેવા, અહિંસા વગેરે ગુણોનું પાલન પણ સજા થઈ શકે છે.
શ્રી શત્રુંજય યાત્રા વિધિની માહિતી શ્રી શત્રુંજય તીર્થની યાત્રામાં કેટલાક ભાવિક ભાઈ-બહેને ગિરિ રાજ ચઢતાં ખભા પર કે હાથમાં રેડિયો લઈને વગાડતાં વગાડતાં ચઢે છે. આ રીતે યોગ્ય નથી. કારણ કે આ ભૂમિનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ, શાંત અને મનહર છે. આ ગિરિરાજ ચઢતાં આપણે. એ ભાવના ભાવવાની હોય છે કે આ તીર્થ ભૂમિ પર કંઈ કેટલાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org