________________
- ૨૫૦
શ્રી વિધિ સંગ્રહ ૧૦૦ લેગસ્સનો કાઉસ્સગ્નનું પદ પ્રથમ ઉપધાનમાં શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાથકરેમિ કાઉĪ, વંદણવતિઆએ કહી ૧૦૦ લેગસને ચંદેસુ નિમ્મલયર સુધીને કાઉસ્સગ કરો. તે જ પ્રમાણે દરેક ઉપધાનના પર બેસીને કાઉસ્સગ્ન કરે.
સુચનાઓઃ-પિરસી ભણાવતાં, પચ્ચક્ખાણ પારતાં, ચૈત્યવંદન કરતાં, દેવવંદન કરતાં, અને સવાર-સાંજની ક્રિયા વખતે સ્થાપનાચાર્યજી ખુલ્લા કરવા, નહિંતર આલેયણ આવશે, સ્થાપનાચાર્યજી જોગવાળા સાધુના પડિલેહણ કરેલા હોવા જોઈએ, દરરોજ સાંજે માતૃભૂમિ જોઈ લેવી અને તે જ જગ્યાએ “અણજાણુડ જસુગહે”ને સીરઈત્રણવાર કહીને માથું પરઠવવું.
સાંજે પડિલેડણ કરીને પાણી ગાળ્યા સિવાય વાપરવું નહિ.
સાંજના પડિલેહણમાં વાંદણ દેવા નહિ. ક્રિયા વખતે દેવાનાં છે. ૦ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ચુસ્તપણે પાલન કરવું.
૦ ઉપધાનના આરાધક આત્માએ ખમાસમણ પાંચે અંગે (બે હાથ બે ઢીંચણને મસ્તક) ભૂમિ પર લાગે તેમ ઉભા થઈને જ દેવાં. શક્તિને ન છુપાવવી, અશકિત હોય તે બેઠાં બેઠાં ખમાસમણ દેવા માટે ગુરુની આજ્ઞા લઈને ખમાસમણ દેવાં જોઈએ. ૧ સાધુ મની સાથે પ્રતિક્રમણ કરનાર શ્રાવકને રાઈ કે દેવસી મુડ
પત્તિની વિધિ કરવાની નથી. ૨ ઉપધાન બદલાય ત્યારે નામ બદલવું. પાંત્રીશા અને અઠ્ઠાવીશાવાળાએ ઉપર લખ્યા પ્રમાણે પિતાના ઉપધાનનું નામ લેવું.
કયું ઉપધાન કર્યું સૂત્ર ભણવા માટે છે ? પહેલું ઉપધાન--શ્રી પંચ મંગલ મહાશ્રુતસ્કંધ નવકાર મંત્ર ભણવા માટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org