________________
ચૌદ નિયમેના નામે
૨૪૩ ચૌદ નિયમના નામે રાત્તિ દાન વિક શાળા તૂવો કરા કુકુસુફ वाहण' सयण विलेवण° बंभ १ दिसिन्हाण भत्तेसु१४ ॥१॥ ૧. સચિત્ત—દિવસમાં જેટલાં સચિત્ત (જીવવાલા) દ્રવ્ય મુખમાં
નાંખવા હોય તેની સંખ્યા કે પ્રમાણ તેલથી નકકી કરવું. ૨. દ્રવ્ય–જુદા જુદા સ્વાદવાળી જેટલી ચીજે મુખમાં નાંખીએ તે
દ્રવ્ય કહેવાય તેની સંખ્યા નકકી કરવી. ૩. વિગઈ –જે ખાવાથી વિકાર ઉત્પન્ન થાય તે વિગઈ બે પ્રકારની.
અભક્ષ્ય-માંસ, મદિરા, માખણ અને મધ એ ચાર અભક્ષ્ય વિગઈએને સર્વથા ત્યાગ કર અને દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન એ છ ભણ્ય વિગઈએ છે તેમાંથી જે વાપરવી હોય તેની છૂટ રાખી બાકીનીને ત્યાગ કરે. અહીં કાચી વિગઈઓ તથા નિવિયાતા વગેરેને પણ નિયમ કરે. ઓછામાં ઓછી એક વિગઈ તે જરૂર તજવી જોઈએ. ૪. ઉપનિહ--પગરખાં, જેડ, ચંપવ, સ્વીપર, પાવડી તથા મજાની
સંખ્યાને નિયમ કરે. ૫. તંબેલ–સોપારી, એલચી, પાન, મુખવાસ, તંબાકુ, ચૂર્ણની ગોળી
વગેરે અમુક સંખ્યા અથવા તેલમાં વાપરવું. ૬. વસ્ત્ર--દિવસે ઉપગમાં લેવાનાં વસ્ત્રની સંખ્યા ધારવી. ૭. કુસુમ--સુંઘવાની વસ્તુને વજનથી ધારવી. ઘી વગેરે જેમાં ભરેલ
હેય તે આખું વાસણ સુંઘવાથી સઘળું વજન ગણાય માટે
તેને ઉપગ રાખો. ૮. વાહન-ગાડી, ઘોડા, ઊંટ, હેન-બસ, મેટર, લિફટ, વિમાન, રીક્ષા
સ્કૂટર સાયકલ વગેરે વાહનેની સંખ્યાની ગણત્રી રાખવી. * ૧ સચિત્ત વસ્તુઓ, ૨ ખાવાના જુદા જુદા દ્રવ્ય ૩ વિગઈએ દશ જ પગમાં પહેરવાના સાધન, પમુખવાસ, ૬ વસ્ત્ર–કપડાં, ૭ સુગંધી દ્રવ્ય, ૮ વાહન ૯ શય્યા, ૧૦ વિલેપન, ૧૧ બ્રહ્મચર્ય ૧૨ દિશિગમન, ૧૩ નાન, ૧૪ ભેજન પાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org