________________
પફિખ–ચમાસી સંવછરી પ્રતિકમણની વિધિ
૧૪૯ પહેલાં બે ખામણમાં એક ખમાસમણ દઈ કટાસણું ઉપર જમણે હાથ થાપી, એક નવકાર ગણું, “સિરસા મણસા મથએણ વંદામિ’ કહેવું. ત્રીજામાં ખમાસમણ દઈ નવકાર બોલી “તરસ મિચ્છામી દુક્કડં” કહેવું. અને ચોથામાં ખમાસમણ દઈ નવકાર બેલી “સિરસા મણસા મQએણ વંદામિ” કહેવું. પછી પક્રિખધં. (માસીઅં–સંવછરી અં) સમ્મત્ત, દેવસિતં પડિકામામિ ” એમ કહેવું. (અહિંથી હવે–દેવસી પ્રતિક્રમણની વિધિ પ્રમાણે વિધિ સમજવી) બે વાંદણ અભુઠ્ઠિઓ, બે વાંદણાં, આયરિય ઉવજઝાએ, પછી કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, સઉતરી અન્નત્ય કહી બે લેગસ અથવા આઠ નવકારને કાઉસ્સગ્ન પછી પ્રગટ લેગસ્સ કહી સવલાએ અરિહંત ચેઈ આણં, ને અનર્થ કહી એક લેગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ, પછી પુફખરવરદી વઢે સૂત્ર, સુઅસ્ય ભગવઓ કરેમિ કાઉસ્સગ્ન વંદણ વરિઆએ, અને અન્નત્થ કહી એક લેગસ અથવા ચાર નવકારને કાઉસ્સગ કરે. પછી સિદ્ધાણું બુદ્ધાણું સૂત્ર બેલી ભવન દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ,-અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી કાઉસ્સગ્ગ પારી નમોહં કહી આ થાય કહેવી.
જ્ઞાનાદિ ગુણ યુતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંયમ-રતનામ; . વિદધાતુ ભવનદેવી શિવં સદા સર્વ સાધુનામ. કે ૧ છે
પછી ખિત્તદેવયાએ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરી, કાઉસ્સગ્ગ પારી નમેન્ કહી આ થેય કહેવી,
યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય–સાધુભિઃ સાધ્યતે ક્રિયા, સા ક્ષેત્ર દેવતા નિયં, યાનઃ સુખદાયિની. ૨ છે
પછી પ્રગટ નવકાર બેલી છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી. એ વાંદણું દેવાં પછી સામાયિક ચઉવીસ–વંદણ-પડિકમણું કાઉસ્સગ્ન પચફખાણ કર્યું છે જી ઈચ્છામે અણુસદ્દેિ નામે ખમાસમણુણું–નમેડહંતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ બેલી બધાએ નડતુ સાથે બેલિવું. ગુરુમહારાજ હોય તે ગુરુમહારાજ સંપૂર્ણ બોલે પછી બધાએ સાથે એક સ્વરે બોલવું. (બેનોએ “નમોડસ્તુની જગ્યાએ “સંસારદાવા” ની ત્રણ ગાથાઓ બલવી. પેજ નં. ૧૦૬ માં જુઓ) પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org