________________
કલ્યાણક આરાધન વિધિ
૨૩૯
વર્તમાન ર૪ ભગવાનના પાંચ કલ્યાણુકે, યવન, જન્મ, દીક્ષા, કેવલ, મેક્ષ (૧૨૦) કલ્યાણકની ભૂમિ ૨૦ સમેતશિખરજી ૫ ચંપાપુરી ૪ રત્નપુરી ૨ શૌરીપુર
૧૯ અયોધ્યા ૪ કૌશામ્બી ૪ રાજગૃહી ૧ જુવાણિકા આ ૧૬ બનારસ ૪ સાવત્થી ૪ કપિલપુર ૧ પરિમતાલ ( ૧૨ હસ્તિનાપુર ૪ ભજિલપુર ૩ ગિરનાર ૧ પાવાપુરી છે . ૮ મિથિલા ૪ કાકદી ૩ ક્ષત્રિયકુંડ ૧ અષ્ટાપદ ગ>
= =ાકાર
કેલ્યાણક આરાધન વિધિ આ તપમાં–જ્યારે એક કલ્યાણક હોય ત્યારે એકાસણું કરવું. બે કલ્યાણક હોય ત્યારે આયંબિલ, ત્રણ હોય તે આયંબિલ અને એકાસણું, ચાર હોય ત્યારે ઉપવાસ અને પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને એકાસણું કરવું
મતાંતરે-એક કલ્યાણ કે એકાસણું, બે હોય તે નવી, ત્રણ હોય તે પુરિમદ્ભ આયંબિલ, ચાર હોય તે ઉપવાસ, અને પાંચ કલ્યાણક હોય તો પુરિમઠ્ઠ ઉપવાસ કરે.
જા૫–૨૦ નવકારવાળી નીચે પ્રમાણે ગણવી જે પ્રભુનું જે કલ્યાશુક હોય તેમાં પ્રભુનું નામ જાપના પદમાં જોડવું.
૧ ચ્યવન કલ્યાણકે ૩૮ હી. પરમેષ્ટિને નમઃ ૨ જન્મ કલ્યાણકે છે હી ..........અહંતે નમઃ ૩ દીક્ષા કલ્યાણ કે % હી............નાથાય નમઃ ૪ કેવલજ્ઞાન કલ્યાણકે ૩૪ હી.. ....સર્વજ્ઞાય નમઃ ૫ મેક્ષ કલ્યાણકે ૩૩ હી.............પારંગતાય નમઃ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org