________________
પ્રતિક્રમણમાં છીંક આવે તે કાઉસગ્ન કરવાને વિધિ ૧૫૧ પ્રતિકમણમાં છીંક આવે તો કાઉસ્સગ કરવાને વિધિ
પાક્ષિક ચીસાચી કે સંવછરી પ્રતિક્રમણ કરતાં પાક્ષિક (મોટા) અતિચાર પહેલાં છીંક આવે તે પ્રતિક્રમણ ઈરિયાવહિયંથી ફરી શરુ કરવું. અને અતિચાર પછી છીંક આવે તે પ્રતિક્રમણ ચાલુ રાખી દુખફખ-કમ્મફખએના કાઉસ્સગ્ન કર્યા પહેલાં આ વિધિ કરી લેવી.
ખમાસમણ દઈ ઈરિયાવહિયં કરવા પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શુદ્રોપદ્રવહાવણાર્થ કાઉસ્સગ કરું? ઈચ્છે શુદ્રોપદ્રવ એહાવણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અને અન્નત્થ કહી
સાગરવરગંભીર” સુધીને ચાર લેગસ્સનો કાઉસ્સગ બધાએ કરવો. ત્યારબાદ જે વડીલ અથવા ગુરુમહારાજ હોય તે કાઉસગ્ગ પારી નમોહું કહી નીચેની થેય કહે ને બીજા સાંભળે.
સર્વે યક્ષામ્બિકાઘા, વૈયાવૃત્યકરાજિને”
શુદ્રોપદ્રવ સંઘાત, તે દ્રતં દ્રાવતુ નઃ ૧ પછી પ્રગટ લોગસ્સ કહી આગળની વિધિ શરુ કરવી.
સૂચના :– પફિખ માસી અને સંવછરી પ્રતિક્રમણની વિધિ ભેગી લીધેલી છે. એટલે આરાધકે એ જે જે પ્રતિક્રમણ કરતા હોય તેના શબ્દ તે પ્રતિક્રમણમાં બતાવાના ઉપગ રાખવે.
શક્તિ હોય તે છીંક ખાનારે સત્તરભેદી પૂજા ભણાવવી જોઈએ. અને વધુ ખુલાસે ગુગમથી મેળવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org