________________
૧ ચોમાસી ના અતિચાર મારા ધરે છે કે પહ
પખિ–ચામાસી સંવછરી પ્રતિક્રમણની વિધિ
૧૪૭ ચઉ સિફખાવયાણું, બારસ વિડસ સાવગ ધમ્મસ, જે ખંડિ, જે વિરહિએ, તસ્સ મિચ્છામિ દુકકડ.
પછી ઈચ્છા, સંદિ. ભગવ પફિખ અતિચાર આલેઉં ? (ચોમાસી અતિચાર આલેઉ? સંવછરી અતિચાર આલેઉં ?) ઈચ્છે કહી આ આદેશ માંગી પિજ નં. ૧૨૪ માંથી અતિચાર કહેવાં. પછી અતિચાર પૂરા થયા પછી “એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમકિત મૂલ બાર વત એકસેને ચોવીશ અતિચાર માટે જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ (ચમાસી દિવસમાંહે-સંવચ્છરી દિવસમાંહે) સૂમ બાદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ * દુકકડ.” આમ કહી
સબ્યસ્તવિ પફિખા (ચેમાસીઅસંવચ્છરીઅ) દુચિંતિએ દુભાસિઅ દુચિઠિઓ, ઈચ્છાકારેણ સંદિસહુ ભગવન્! પડિકકમેહ ઈચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડં” પછી ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પફિખ (ચામાસી–સંવછરી) તપ પ્રસાદ કરશેજી. “ચઉઘેણું એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવી, ચાર એકાસણા, આઠ બિયાસણ, બે હજાર સ્વાધ્યાય, યથાશક્તિ કરી તપ પહોંચાડશે.”
(છઠેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણ, સેળ બિયાસણ, ચાર હજાર સ્વાધ્યાય).
(અટ્ટમેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણ, ચાવશ બિયાસણ, છ હજાર સ્વાધ્યાય) આ તપ પૂર્ણ કર્યો હોય તે પઈટ્રિએ કહેવું અને પછી તરત કરવાની ભાવના હોય તે તહત્તિ કહેવું. પછી બે વાંદણા દેવાં. પછી ઈચ્છા. સંદિસહ ભગ પ્રત્યેક ખામણેણં અભુટ્રિએહં અભિંતર પફિખ (ચોમાસીએ સંવછરી) ખામેલ ? ઈચ્છે ખામેમિ પખિઍ (માસી–સંવ
છરી અં.) પન્નરસ દિવસાણું, પન્નારસ રાઈણું, અંકિચિ વગેરે બલવું. અને “સકલ સંઘને મિચ્છામિ દુકકર્ડ ” કહેવા, પછી બે વાંદણાં દેવાં. પછી દેવસિસ આલેઈ પડિkતા. ઈછાત્ર સંદિ. ભગવ પફિખ દરેક અભુઠિઆમાં આગળ પ્રમાણે પફિખર્ચમાસી–સંવછરીને પાઠ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org