________________
સંથારા પિરિસી ભણાવવાની વિધિ
૧૧૩ (પછી હાથ જોડી સાત નવકાર ગણીને નીચેની ગાથા કહેવી.) ખમિઆ ખમાવિઆ મઈ ખમિઅ સવહ જીવનિકાય;
સિદ્ધહ સાખ આલેયણહ, મુઝહુ ન વઈર ભાવ. ૧૫ સવે જવા કમ્યવસ, ચઉદહ રાજ ભમંત,
તે મે સત્વ ખમાવિઆ, મુજઝવિ તેહ ખમંત. ૧૬ જે જે મણેણ બદ્ધ, જે જ વાએ ભાસિઅ પાવું;
જે કાણુ કર્ય, મિચ્છામિ દુક્કડં તસ. ૧૭ આ રીતે સંથારા પિરિસી ભણાવીને પછી સઝાય ધ્યાન કરવું. ને જ્યારે નિદ્રા પીડિત થવાય, ત્યારે માત્રુ (પેશાબ) વગેરેની બાધા ટાળીને દિવસે પડિલેહેલી જગ્યાએ સંથારો કરે તે આ રીતે—
પ્રથમ જમીન પડિલેહીને કામળી પાથરે, તેના ઉપર ઉત્તરપટે (એક પડવા એછાડ) પાથરે. મુહપત્તિ, ચરવળો પડખે મુકી, માતરીયું પહેરી ડાબે પડખે હાથનું એસીકું કરીને સૂવે. રાત્રે ચાલવું પડે તે ઉનના દંડાસણવતી પડિલેહતાં ચાલવું.
પૌષધ પારવાની વિધિ દિવસ પૌષધવાલાએ દેવસી પ્રતિક્રમણ કર્યા પછી આ વિધિ કરવાની છે, અને રાત્રિ પૌષધવાલાએ સવારનું રાઈ પ્રતિક્રમણ પડિલેડણ ને દેવ. વંદન અને દેરાસર ચૈત્યવંદન કર્યા પછી આ વિધિ કરવી. (સવારે ચઉકસાયથી વિયરાય સુધીના સૂત્રો ન બેલવા.) પછી–
ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિયાવહિયં કરવા. પછી ખમાસમણ દઈ ચઉઝસાય કહેવું.
ચઉકસાય-પડિમલ્લુસ્કુરણ, જઝય-મણબાપુ-મુસુમરણું સરસ–પિઅંગુ-વનું ગયગામિલે, જય પાસુ ભુવણત્તયામિઉ. ૧ જસુ તણુકતિકડપસિણિદ્ધઉસેહઈ ફણિમણિકિરણાલિદ્ધઉ નનવજલહર–તડિક્ષય-લંછિઉં, સો જિષ્ણુ પાસુ પયચ્છઉ વંછિG. ૨
* અથવા સંથારીયું. ફ. વિ. સ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org