________________
૧૪૪
શ્રી વિધિ સંગ્રહ છે. પફિખમાસી-સંવરી પ્રતિક્રમણની વિધિ
પ્રથમ સામાયિક લઈ પચ્ચખાણ કરી ખમાસમણ દઈ ઈચ્છાકારણ સંદિસહ ભગવદ્ ! ચૈિત્યવંદન કરું? ઈ કહી (આજ પુસ્તકમાં પેજ નં. ૧૨૦ માં આપેલ) સકલાર્હત્ સ્તોત્રનું રૌત્યવંદન કહેવું. પછી જકિંચિ તથા નમુત્થણું સૂત્ર બેલી ઉભા થઈ અરિહંત ચેઈઆણું તથા તસ્ય ઉત્તરી અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરે. પછી “નમો અરિહંતાણું” બેલી કાઉસ્સગ પારી નમેહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય કહી, સ્નાતસ્યાની પહેલી ય કહેવી (પેજ નં. ૧૨૩ માં જુઓ) પછી લેગસ–સવ્વલેએ-અરિહંત ચેઈઆણું-અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરીને પારી-બીજી થાય કહેવી. પછી પુખરવરદી વ-સુઅસ ભગવઓ અને અન્નત્ય કહી, એક નવકારને કાઉસ્સગ્ગ કરી-કાઉસ્સગ્ગ પારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્વાણું–વેયાવચ્ચગરાણું અને અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. કાઉસગ્ગ કરી, પારી નમોહંત કહી ચેથી થેય કહેવી.
પછી બેસીને નમુત્થણું કહેવું. પછી ચાર ખમાસમણ સાથે ભગવાન આદિ ચારને વંદન કરવા.
પછી ખમાસમણ દઈઈચછાત્ર સંદિ. ભગવે દેવસિસ પડિકકમણે ઠાઉં? ઈચ્છે કહી જમણે હાથ અરવલા ઉપર અથવા કટાસણા ઉપર
સ્થાપીને મસ્તક નમાવીને “સતવસ્સવ–દેવસિઅ-દુઐિતિઅ–દુમ્ભાસિએ દુચિકિઅ મિચ્છામિ દુક્કડં” આ બલવું પછી ઉભા થઈ કરેમિ ભંતે ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, તસ્મઉત્તરી અને અન્નત્થ કહી અતિચાર આવવા માટેની આઠ ગાથાને કાઉસગ્ગ કરે (અતિચારની આઠ ગાથા ન આવડે તે આઠ નવકાર ગણવા. અતિચારની આઠ ગાથા પેજ નં. ૧૦૧ માં જુઓ) પછી લેગસ બેલી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણાં દેવાં, પછી ( ખમાસમણ વગર) ઈરછા, સંદિ. ભગદેવસિઅં આલેઉં ? ઈછું કહી-ઈછે આ એમિ જે મે દેવસિઓ અઈયારે કહી-સાત લાખ સૂત્ર કહેવું (અહિં પૌષધ વાલાએ ગમણાગમણે સૂત્ર બેલે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org