________________
શ્રીવિધિસંગ્રહ
સંદિસહ–ભગવન સક્ઝાય કરું? ઈચ્છે કહી બે હાથ જોડી ત્રણ નવકાર ગણવા. પછી બે ઘડી અર્થાત્ અડતાલીસ (૪૮) મિનિટ સુધી ધર્મધ્યાન કરવું. સમભાવની કરણી કરવી.
સામાયિક પારવાની વિધિ
પ્રથમ એક ખમાસમણ દઈને ઈરિયાવહિયં કહેવા. પછી તસ્મઉતરી; અન્નત્થ૦ કહી એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ કરવે. કાઉસ્સગ (નમે અરિહંતાણું કહીને) પારીને પ્રગટ લેગસ બેલી એક ખમાસમણ દેવું. પછી– ઈચ્છા, સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ, કહીને મુડપત્તિ પડિલેડવી. પછી એક ખમાસમણ દઈને ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક પારું ? યથાશક્તિ એમ કહી એક ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! સામાયિક પાયું ! તહત્તિ, એમ કહી પછી જમણે હાથ ચરવળા અથવા કટાસણું ઉપર સ્થાપીને એક નવકાર ગણી “ સામાઈયવયજુત્તે ” કહેવો.
સામાયિક પારવાનું સૂત્ર.
સામાઈ–વયજુરે, જાવ મણે હેઈનિયમ સંજુ છિન્નઈ અમુહં કમ્મ, સામાઈઅ જત્તિઓવારા. સામાઈઅંમિ ઊ કએ, સમણે ઇવ સાવએ હવાઈ જહા; એએણુ કારણું. બહુસે સામાઈ કુજાસામાયિક વિધિએ લીધું વિધિ એ પાયું, વિધિ કરતાં જે કંઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
દશ મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીશ જેમાં જે કેઈ દોષ લાગે છે તે સર્વે મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
સ્થાપનાચાર્ય ન હોય અને સામાયિક લેતાં પુસ્તકની સ્થાપના સ્થાપેલ હોય તે જમણે હાથ સવળે રાખી, એક નવકાર ગણીને તે પુસ્તક લઈને એગ્ય સ્થાને મૂકવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org