________________
७६
સવારના પડિલેહણની વિધિ.
ખમા॰ દઈ ઈચ્છાકારેણ સદિસડ ભગવન્ ! ઈરિયાવહિય પડિકકમામિ ? ઈચ્છ` કહી ઇરિયાવહિય પડિકકમવાં. પછી ખમા દઈ ઈચ્છાકારેણુ. ભ પડિલેહણ કરૂ ? ઈચ્છ' કહી ( મુહુપત્તિનું પડિલેહણ કરી પછી ચરવલાનુ’, કટાસણાનુ, કેદારાનુ, પંચીયાનુ ( પહેરેલું ધોતીયુ.) શ્રાવિકાએ પોતાને ચેાગ્ય પાંચ વાનાં ( કપડાં પડિલેહી ) પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારણ સક્રિસહ ભગવત્ ઈરિયાવહિય પકિકમામિ ? આ આદેશ માંગી ઈરિયાવહીય કરવા. પછી ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન્ પસાય કરી પલેિહણા પડિલેડાવાજી, આમ કહી વિડેલ હોય તે તેમને ખેસ (ઉત્તરાસંગ) પડિલેહી ખમાસમણુ દઈ ઈચ્છા ભગ॰ ઉપધિ મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ કહી મુહપત્તિ પડિલેડી, ખમાસમણ દઈ ઇચ્છા ભગ॰ ઉપધિ સદિસાહું? ઇચ્છ॰ કહી ખમાસમણુ દઈ ઇચ્છા૰ ભગ૰ ઉપધિ પડિલેહું ! ઇચ્છ૰ કહી પહેલાં જે પાંચવાનાં પડિલેણ કર્યો, તે સિવાયના બધાં વસ્ત્રો કામળી વગેરે પડિલેહી, એક જણે ઇરિયાવહિય કરી દ'ડાસણ પડિલેહી કાજૂ લેવા. પછી ખીજીવાર ઇરિયાવહિય કરી એ કાજાની અંદર જીવજં તુ જોઈને સુપડીમાં લઈ યોગ્ય સ્થાને જયણાં પૂર્ણાંક અણુજાણુહ જસુગ્ગહે એમ ખાલી કાજો પરવીને પછી ત્રણ વાર વોસિરે વાસિરે કહેવુ. પછી ત્રીજી વાર ઇરિયાવહિય કરી, ખમાસમણ દઈ ઈચ્છા૰ભગ૦ + ગમાગમણે આલેાઉ' ? ઇચ્છ કરી ગમાગમણે સૂત્ર ખેલવું.
ઈય્યસમિતિ, ભાષાસમિતિ, એસણાસમિતિ, આદાનભંડમત્તનિ *ખેવણાસમિતિ, પારિડાણિયાસમિતિ, મનેગૃતિ, વચનગુપ્તિ, કાયશુતિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અષ્ટપ્રવચનમાતા શ્રાવકતણે ધર્મ સામાયિક પેાસડુ લીધે રૂડી પરે પાલી નહિ, ખંડના વિરાધના થઈ હાય તે સવિષ્ણુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડ. ( કહીને જો પહેલાં દેવવંદન ન કર્યું' હાય તો દેવવંદન કરવું. )
શ્રીવિધિ સ ંગ્રહ
* પૌષધમાં વધારે આરાધકા હાય તે કાજો એક જ જણે લેવા. - પૌષધમાં જ્યારે પણ ગમાગમણે કરવા હોય ત્યારે ઈરિયાવહિય કરી આદેશ માંગી આ જ રીતે કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org