________________
૫૮
શ્રી વિધિ સંગ્રહ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અમ્મુદ્રિએમિ અભ્ભિતર રાઈએ ખામેઉં? ઈચ્છ, ખામેમિ રાઈએ. (કહી ચાવલા કે કટાસણું ઉપર હાથ સ્થાપીને અભુઢિઓ કહે.)
જકિચિ અપત્તિએ, પરપતિએ, ભણે પાણે, વિષ્ણુએ, આવચ્ચે, આવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જે કિંચિ, મજઝ વિણયપરિહાણું, સુહુમ વા બાયર વા તુન્ને જાણહ. અહં ન જાણુમિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૧
પછી બે વાંદણું દઈ ઉભા થઈ બે હાથ જોડી આ સૂત્ર બેલવું. આયરિય–ઉવજઝાએ, સીસે સાહસ્મિએ કુલગણે અ; જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ. સબ્યસ્સ સમણસંઘસ્ય, ભગવઓ અંજલિં કરિઅ સીસે; સવં ખમાવા, ખમામિ સવ્યસ્સ અહયંપિ. સવ્યસ્ત જીવરાસિમ્સ, ભાવ, ધમ્મનિહિઅનિચિત્તો સવૅ ખમાવઈરા ખમામિ સવ્યસ અયંપિ. ૩
પછી કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, તસ્સ ઉત્તરી અને અન્ની કહી.
તપચિંતવને કાઉસગ્ગ અથવા સેળ નવકારને કાઉસ્સગ્ન કરો, પછી ૮ નમે અરિહંતાણું ” બેલી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લેગસ્સ કહે.
* શ્રી તપચિંતવાણિ કાઉસ્સગ્ન વિધિ. શ્રી મહાવીર દેવે છ માસને તપ કર્યો હતે. હે ચેતન ! તે તપ તું કરીશ? (અહીં મનમાં તેને ઉત્તર ચિંતવે કે-) “શક્તિ નથી. તેવા ઉત્કૃષ્ટ પરિણામ ( મનના ભાવ) પણ નથી.” તે તેથી એક ઉપવાસ ઓછો કરી શકીશ.? (ઉત્તરમાં) “શક્તિ નથી. પરિણામ નથી” તે બે ઉપવાસ ઓછા કરીશ ? ત્રણ ઉપવાસ ઓછા કરીશ? એમ ઓગણત્રીસ ઉપવાસ ઓછા કરવા સુધી ચિંતવવું, તેના ઉત્તરમાં દરેક વખતે “શક્તિ નથી, પરિણામ નથી.” એમ ચિંતવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org