________________
શ્રીવિધિસંગ્રહ
પસાય કરી વાણું પસાય કરશે. આટલા આશે માંગી ઊભક પગે (ઉત્કટ આસન) બેસી ગુરુ મહારાજ પાઠમાં જે સૂત્ર–અર્થ વગેરે આપે તે બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને લેવા.
આ પાઠ લેવાને વિધિ સાધુ મહારાજ જ્યારે આચારાંગ સૂત્ર સૂયગડાંગ સૂત્ર વગેરે સૂવોને તથા બીજે કઈ પણ પાઠ લે હોય ત્યારે કરે અને શ્રાવકેને ઉપધાન વગેરેમાં જ્યારે આવશ્યક ક્રિયાઓનાં સૂત્રોને પાઠ લેવાનું હોય ત્યારે કરવામાં આવે છે.
આ સિવાય પણ ગુરુ, મહારાજ પાસે કઈ પણ વસ્તુને પાઠ લઈએ ત્યારે આ વિધિ કરાય છે. કેટલાક શ્રદ્ધાલુ શ્રાવકે ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળતાં પહેલાં પણ આ વિધિ કરે છે.
જ્ઞાનપૂજન કરવાની વિધિ
આપણા શ્રી સંઘમાં દરેક ભાઈ-બહેને અને નાનાં બાળકે પણ જ્ઞાનપૂજન કરતાં હોય છે. પણ તે જ્ઞાન પૂજા જે વિધિથી થવી જોઈએ. તે વિધિ સચવાતી નથી. તેમાં કેટલાક જીવે તે વિધિ તરફ ઉપેક્ષા કરતાં હોય છે પણ તે એગ્ય નથી. અને કેટલાક જી વિધિના અજાણ હોય છે.
- સૌ પ્રથમ–દેરાસર કે ઉપાશ્રયમાં જિનેશ્વર ભગવંતની વાણીનું જે પુસ્તક અથવા પ્રતનાં પાનાં જ્ઞાનપૂજનમાં મૂક્યાં હોય તેની પૂજા કરતાં
આ સ્તુતિ બલવી જોઈએ.. નિવાણ મગે વરજાણકપં, પણસિયા સેસ–કુવાઈદગ્ધ; મયં જિણણું, સરણે બુહાણું, નમામિ નિર્ચા તિજગપ્પહાણું. ૧ અ ત્ર-પ્રસૂતં ગણધર-રચિત, દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બવર્ણયુક્ત મુનિગણ-વૃષભૈર્ધારિત બુદ્ધિમભિઃ, મેક્ષા–દ્વારભૂત, વતચરણ ફલૂ, ભાવ–પ્રદીપ, ભકત્યા નિત્યં પ્રપદ્ય, કૃતમહમલિં , સર્વ– કૈકસારમ્, ૨ જ્ઞાનની પૂજા કર્યા પછી પૈસા જ્ઞાનભંડારમાં નાખવા ખાસ ઉપગ રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org