________________
શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ
હુ શ્રમણ તપસ્વી સંવર બ્રહ્મચારી છું. ધનાદિ પરિગ્રહથી વિરકત ભીક્ષા અવસરે પરના માટે પંકાએલા અન્નાથે અહિં યજ્ઞ પાઠકને વિષે આવ્યું છું. વિઅરિજઈ ખજઈ ભુજઈએ, અન્નપભૂ ભવયાણમેય જાણહ એ જાયણજીવિણેત્તિ, સેસાવસેસં લહઉ તવસ્સી ૧૦ - તમારું આ દેખાતું ઘણું અન્ન અન્યને આપવામાં આવે છે તથા ખાજા વગેરે ખવાય છે. દાળ ભાત આદિથી નાખીને જમાય છે. અહિં કઈ વસ્તુની ન્યુનતી નથી. તે પછી ભીક્ષા ઉપર જીવવાવાળા મારા જે તપસ્વી પણ શેષમાંથી પણ વધેલું પ્રાંત આહાર ભલે પામે. ઉવકખંડ ભોયણ, માહણાણું, અત્તઠિયંસિદ્ધમિહેગપરિયકખ ન હુ વયં એરિસમન્નપાણું,
દાહામુ તુમ્ભ કિમિહઠિઓ સિ૧૧ બ્રાહ્મણનું પિતાના માટે જ થએલું સંસ્કાર કરેલું ભોજન અહીં. સિદ્ધ થયું છે તે એક પક્ષે બ્રાહ્મણો માટે જ છે. આવી જાતનું અન્ન પાણી અમે તને નહિ જ આપીએ કેમ અહીં ઉભો રહ્યો છું. ચલેસ બીયાઇવંતિ કાસગા, તહેવ નિજોસુ ય આસસાએ એયાએ સદ્વાએ દલાહિ મક્ઝ,
આરાહએ પુણ્યમિણું ખુ ખિરાં ૧૨ ખેડુત લેક ધાન્ય બીજને ઉંચી ભૂમિને વિષે તેમજ નીચી ભૂમિને વિષે આશાએ કરીને વાવે છે માટે આવા