________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ સ્ત્રીઓની સાથે નિષવા ઉપર થઈ વિહરતા નિગ્રંથ સાધુને ત્યાં સ્થિત થએલ બ્રહ્મચારીને પણ બ્રહ્મચર્યમાં શંકા આદિ દોષ ઉત્પન્ન થાય તે કારણથી નિશ્ચયે નિગ્રંથ સ્ત્રીઓની સાથે એકત્ર આસનગત થઈને ન બેસવું. બેસે તે શંકા કક્ષાદિ દેષ થાય. કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય માટે નિગ્રાએ એક આસને સ્ત્રીઓ સાથે બેસવું નહિ. નો ઇOીણું ઈદિયાઈ મહરાઈ મણે રમાઈ અછત્તા નિષ્ણાઇત્તા હવેઈસ નિગથે ત કહમિતિ ચે, આયરિયાણા નિગ્ન થમ્સ ખલુ ઇન્દીર્ણ ઈદિયાઈ મણહરાઈ મણેરમાઈ આલોએમાણસ્સ નિષ્ણાયમાણસ બ ભયારિસ્સ બંભચેરે સંકા વા વિગચ્છા વા સમુપજિજા, ભેદ વા ઉભેજા, ઉસ્માર્યા વા પાઉણિજા, દીહકાલિયં વા રોગાયંક હજા, કેવલિપત્નત્તાએ ધમ્માઓ ભસેજા | - તમહા ખલુ ને નિર્ગથે ઈન્થીણું ઈદિયાઈ મણેહરાઈ મણેરમાઈ આલોએજ ૪
સ્ત્રીઓનાં મનહર ને મનરમ ઈન્દ્રિયને જેનાર તથા ચિંતન કરનાર નિગ્રંથ ન હોય. શિષ્ય શંકા કરે તે આચાર્ય કહે છે સ્ત્રીઓનાં મનહર તથા મને રમ ઇન્દ્રિયનું આલેચન કરતે તથા ચિંતન કરેતે નિગ્રંથ બ્રહ્મચારી હોય તે પણ નિ તેના બ્રહ્મચર્યમાં શંકા કક્ષા વિનિગિચ્છા થાય. ભેદ પામે, ઉન્માદ થાય. દીર્ઘ કાલના રેગ આતંક થાય તેથી કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય માટે નિગ્રંથ સ્ત્રીઓનાં મનહર અને મને રમ ઇંદ્રિયે ની જુએ નહિ કે ચિંતન કરે નહિ.