________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
આ તીકરાએ પ્રકાશીત કરેલા બ્રહ્મચય ધમ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે. આ શીલ ધમ વડે ઘણા જીવા પૂર્વ સિદ્ધ થયા છે સિદ્ધીને પ્રાપ્ત થયા છે. ફી પણ તેવી જ રીતે બીજા પણ સિદ્ધિને પામશે એમ હુ એવુ છુ..
ટ
પાપ શ્રમણ સત્તરમું અધ્યયન
જે કે ઉપવઇએ નિયઠે, ધર્મ મુણિત્તા વિષ્ણુવવન્તે । સુધ્ધ' લRsિઉ: એહિલાભ', વિહરેન્જ
પુછાય જહાસુહ તુ ॥ ૧ ॥
જે કોઈ દીક્ષા લીધેલ સાધુ પ્રથમ ધમ સાંભળી વિનયયુક્ત થએલા સુદુભ સમ્યકત્વ પામીને પશ્ચાત્ જેમ સુખ થાય તે રીતે વિચરે તે પ્રમાદિ કહેવાય. કેસિ’હુની પેઠે દીક્ષા લે ને શિઆળની જેમ પાળે
સેજ્જા ઢા પાઉસ્મિ અસ્થિ, ઉપજાઈ ભાતુ તહેવ પાઉ" । જાણામિ જ વટ્ટેઇ આઉસે ત્તિ, કિં
નામ કાહામિ સુએણુ ભંતે ॥૨॥
હે ગુરુ ! શય્યા દૃઢ છે. એઢવા વાપરવાનાં સારાં છે. આહારપાણી સારી રીતે મળે છે. જીવાદિ તત્ત્વા જાણું છું. તા શાસ્ત્રધ્યયનને શુ કરવુ' છે. આવા અભિપ્રાયવાળા સાધુ પાપ શ્રમણ કહેવાય છે.
.
જે કંઈ પથ્થઇએ, નિદ્દાીલે પગામસે। ।
બાચ્ચા પૃચ્ચા મુહુ સુવઇ, પાત્રસમણે ત્તિ બુચ્ચઈ ॥ ૩ ॥