________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૦૭ -
કરેલ દ્રવ્ય તથા તેની સ્ત્રીઓથી અન્ય નો હપુષ્ટ થઈ અલંકૃત બની ક્રીડા કરે છે એવી આ સંસારની સ્થિતિ જાણી હે રાજન તું તપ કર, તેણાવિ જ કર્યા કર્મો, સુહ વા જઈ વા દુહ . કમ્મુણા તેણ સંજુરો, ગચ્છઈ ઉપર ભવ . ૧૭ .
તે મરનાર જીવે પણ જે શુભાશુભ કર્મ કર્યું હોય . તેને અનુસાર તે તે ગતિમાં ઉત્પન્ન થાય છે. સોફણ તસ્સ સે ધમ્મ, અણગારસ્સ અંતિએ . મહયા સંવેગનિ, સમાવને નાહિ ! ૧૮ - તે સંયત રાજા મુનિની સમીપે ધર્મ સાંભળીને મોટા સંવેગ તથા નિવેદને પ્રાપ્ત થયેલ સંજઓ ચUG ૨, નિકખંતે જિણસાસણા ગદ્દભાલિસ ભગવઓ, અણગારર્સ અંતિએ ૧૯ ચિચા આઠે પડ્યુઈએ, ખત્તિએ પરિભાઈ ! જહા તે દાસઈ સવં, પસન્ન તે તહા મણે ર૦
સયત રાજા રાજ્યને તજીને ગઈભાલી નામે અણગાર: સમીપે જિનશાસનને વિષે નિષ્ક્રાંત થયા એટલે દીક્ષીત થયા ને . ગીતાર્થ બની એકાકી વિહાર કરતાં કે ગામે ગયા. બીજા કેઈ રાજ્ય તજીને પ્રવજિત થયેલ ક્ષત્રીય મુનિ સંથત. મુનિને કહે છે હે મુનિ ! જેમ તમારું આ બાહ્ય રૂપ દેખાય, છે તેમ તમારું મન પણ પ્રસન્ન દેખાય છે. કિંનામે કિંગાસે, કરૂઠાએ વ માહ. કહ પડિયરસી બુધે, કહ વિણીએ પ્તિ છુચઢી ?