________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
૧૩૧
સાથે ચિતામાં બળી મળવા તૈયાર થયે. તેટલામાં ત્યાં એ વિદ્યાધર આવ્યા. એક જણે જળ મંત્રી ચીતા પર છાંટયું એટલે વૈતાલીની વિદ્યા નષ્ટ થઈ અને રાજા સ્વસ્થ થઈ ખેલ્યા કે આ શું થયું? વિદ્યાધરાએ કહ્યું કે અમે અમીતતેજ રાજાના માણસા છીએ. જિનવદન નિમિત્તે આકાશ માગે જતા હતા ત્યારે ત્યાં સુતારાને અશનીાષ વિદ્યાધર હરી જતા હતા તે સુતારાની બુમરાણુ સાંભળી તેને મુકાવવા અમે અશનીઘાષ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે સુતારાએ કહ્યું કે તમે હમણાં યુદ્ધ મધ કરી શ્રીવિજય રાજા વૈતાલીની વિદ્યાથી પીડીત થઈ મરવા તૈયાર થયા છે ત્યાં જઈ તેમને મચાવેા, તેથી અમે બન્ને અહિં આવી બનાવટી સુતારાની સાથે તમને ચિતામાં બેઠેલા જોઈ પાણી મત્રીને ચિતા પર છાંટવાથી તે વૈતાલી વિદ્યા નષ્ટ થઈ. એટલે તમે સ્વસ્થ થયા છે. સુતારાનું અપહરણ સાંભળી શ્રીવિજય રાજા ખેદ કરવા લાગ્યા ત્યારે તે એ વિદ્યાધરીએ કહ્યુ કે હે રાજન! ખેદ ન કરે. એ પાપી કયાં જવાના છે? એમ આશ્વાસન આપી તે એ વિદ્યાધરા અમીતતેજ રાજા પાસે આવ્યા. અમીતતેજ રાજાએ વિપાન માકલી શ્રીવિજય રાજાને તેડાવી બન્ને જણા સૈન્ય સાથે અશનીઘાષના નગરે જઈ ઘેરા ઘાલીને રહ્યા અને અશનીઘાષને જણાવવા દૂત માલ્યા, અશનીચેાષને અન્ને રાજા ચઢી આવ્યાની પ્રખર મળતાં તે નાસીને અચળ કેવળીની પાસે ગયા તેની પાછળ પડેલા અમિતતેજ ને શ્રીવિજય રાજા પણ ક્યાં ચા અને