________________
*
શ્રી ઉતરાધ્યયન સૂત્રાર્થ
૧૪૭
૧/
૧
ધનુષનું શરીર ને હજાર વર્ષનું આયુષ્ય હતું. વિષષ્ટિમાં ત્રણ હજાર લખ્યું છે. દસારઝુર મુદિયં, ચઇત્તાણું મુણી રે. દસારણભદ્રા નિકખતે, સકમં સકકેણ ચાઈઓ . ૪૪
સાક્ષાત ઈન્દ્ર પ્રેરીત દશણભદ્ર રાજા આનંદ દેનારૂં દર્શાણ દેશનું રાજ્ય ત્યજી નિકળ્યા અને દીક્ષીત થઈ વિચર્યા. વિરાટ દેશમાં ધન્યપુર નગરમાં મદહર નામે મહારને પુત્ર હતે તેની ભાર્યા દુષ્ટ શીલવાળી નગરક્ષકની સાથે છાની રીતે રમતી હતી. એક સમયે તે સ્થાને મટેએ નાટય આરંડ્યું. તેમાં એક નટ સ્ત્રી રૂપ ધારણ કરી નૃત્ય કરતા હતા તેને જોઈ જેવા ગએલી કુલટાએ તે નટને કહેવરાવ્યું કે જે આ સ્ત્રીવેશે મારે ઘેર આવી મારી સાથે રમે 'તે ૧૦૮ દ્રવ્ય આપું. તેણે પણ તે કુલટાને કહેવરાવ્યું કે હું તારી પાછળ તુરત આવું છું. નટે તેના ઘેર જઈ પગ ધેવા પાણી માગ્યું. તે કુલટાએ આપ્યું પછી તેને જમવા બેસાડે અને ખીરની ભરેલી થાળી મુકી. જ્યાં તે જમવા માંડે છે ત્યાં તેના જાર નગરરક્ષકે આવી કમાડ ઠોકયું. તે સ્ત્રીએ પેલા નટને કહ્યું : કે તું આ તલ ભરેલા ઓરડામાં જતે હે. હું તેને હમણું રવાના કરી દઈશ. નટ તલવાળા ઓરડામાં પેઠે પણ ભુખ્યો હોવાથી તલ ચેળી કુકી ફંકીને ખાવા લાગ્યું. નગરરક્ષક તે કમાડ બંધ કરી ખીરની ભરેલી થાળી જઈ ખાવા બેઠે. તેટલામાં તે કુલટાને ધણી આભ્યો ને કમાડ કેકયું. નગરરશીને તે કુલટાએ તલના ઓરડામાં પેસી જવા કહ્યું. પણ