________________
શ્રી ઉત્તરાયન સૂત્રા
૧૪૫
રૂપ કર્યું. એક પગ પૂર્વી સમુદ્રના કિનારે અને બીજો પગ પશ્ચિમ સમુદ્રના કીનારે મુકી ઉભા રહ્યા. આથી પૃથ્વી કપી ઉઠી. ઈંદ્રે અવધિજ્ઞાનથી વિષ્ણુકુમારના કાપ જાણી ઉપશાંત કરવા ગાયકદેવીઓને માકલી. તેઓએ આવી ગીત ગાન શરૂ કર્યું. વિષ્ણુકુમારે નમુચીને સિ’હાસન પરથી પાડી નાખ્યા. આ સમાચાર મહાપદ્મ ચક્રીને મળતાં તે ત્યાં આવ્યા અને મુનિને વિવિધ ઉપચાર વડે શાંત કર્યાં. વિષ્ણુકુમાર મુનિ આલેાચનાપૂર્વક પ્રતિક્રમણ વડે વિશુદ્ધ થયા અને નમુચીના ઉપદ્રવ ટાળ્યા. તેઓ અનુક્રમે કેવળજ્ઞાન પામી. મોક્ષે ગયા. મહાપદ્મ ચક્રવર્તિ પણ દીક્ષા ગ્રહણ કરી, ક ખપાવી મુકતે ગયા.
એગચ્છત્ત' પસાહિત્તા, મહં માણિના । રિસેણેા મણુસ્સિ ઢા, પત્તો ગમણુત્તર ॥ ૪૨ ॥
પૃથ્વીને એક છત્રા પ્રભાવિત કરી માનને ગવ ઉતાર નાર હરિષેણુ નામે ચક્રવતિ મોક્ષગતિને પામ્યા. તેમનું ચરિત્ર નીચે મુજબ છે– કપીલપુર નગરીમાં મહાહિર રાજાની મરૂદેવી રાણીની કુખે ચૌદ સ્વપ્ન સૂચિત - હરિષણ નામે ચક્રવત્તિ થયા. ક્રમે કરી યૌવનાવસ્થામાં આવતાં પિતાએ તેમને રાજ્ય પર સ્થાપ્યા ત્યારે તેમને ચૌદ રત્ન ઉત્પન્ન થયાં, ચક્રરત્નના અનુસારે ષટખંડ પૃથ્વી સાધી, ત્યારે ચક્રવતિ -
પણાના અભિષેક થયા. તે ચક્રવતિને યાગ ભાગે ભાગવતા
*
·
છતાં સુખે રહે છે. એક વખત તેમને વિચાર થયા કે પૂ કુત ક`ના યોગે મને આ લોકની સવ ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે.
૧૦