________________
શ્રી ઉત્તરાયન સૂત્રા
૧૪૩
રાજાએ તેના નિશ્ચય જાણી મહાપદ્મના રાજ્યાભિષેક રી રાજાએ વિષ્ણુકુમાર સહિત સુવ્રતસૂરિ પાસે દીક્ષા લીધી. મહાપદ્મ ચક્રીએ માતાએ કરાવેલ. જૈનરથ નગરમાં ફેરવ્યા અને આખી પૃથ્વીજિનમદિરાથી શણગારી. એક કાડ ને એક લાખ જિનાયતન કરાવ્યાં, પદ્મોત્તર મુનિ કેવળજ્ઞાન પામી માક્ષે ગયા. વિષ્ણુકુમારને તપ કરવાથી આકાશગામિની આદિ લખીએ ઉત્પન્ન થઈ. એક વખત હસ્તિનાપુરમાં સુત્રતાચાય ચામાસુ કરવા પધાર્યાં. આ ખખર નમુચીને પડતાં તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “આપે પૂર્વ કબુલ કરેલુ. વરદાન આજે મને આપે.” ચક્રીએ કહ્યું ખુશીથી. જે જુવે તે માગી છે. નસુચીએ કહ્યું મારું દેવાક્ત વિધિથી યજ્ઞ કરવાની ઇચ્છા છે તે મને આપનું રાજ્ય આપે. ચક્રીએ નમુચીને પેાતાના રાંન્ત્ય પર અભિષિક્ત કરી પેતે અતઃપુરમાં રહ્યા. નમુચીને વર્ષાપન આપવા જૈન સિવાય બીજા સાધુ સન્યાસીઓ આવી ગયા ત્યારે નમુચીએ સ લેાક સમક્ષ કહ્યું કે “સવ લોકો મને વર્ષાપન આપવા આવી ગયા પણ જૈન યતિએ આવ્યા નથી તેા તેમને તેડાવા. લેાકાના આગ્રહથી તેઓ આવ્યા. તેમને નમુચીએ ગૃહ્યું કે બધાય તાધન રાજાએ રક્ષિત હોય છે. પણ તમે મર્યાદા મુકીને મારી નિંદા કરા છે માટે મારૂ રાજ્ય છેાડી ચાલ્યા જાઓ. જો કોઈ આ નગરમાં દેખાશે તા તેને વધ કરવામાં આવશે. સુન્નતાચાર્યે કહ્યું કે 'રાજાઓને વર્ષાપુન કરવાના અમારા આચાર નથી. એલે આવ્યા નથી તેમાં