________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
અચ'તનિયાણખમા, સચ્ચા મે ભાસિયા વઈ । અતરિ'સુ તરતેગે, તરસતિ અણાગયા ॥ ૧૩ ॥
૧૫૩
અત્યંત કમ મળશેાધનમાં સમજના મે' જે ભાવના કહી તે વાણી વડે પૂર્વે` તરી ગયા છે. હમણાં પણ કેટલાક તરી જાય છે અને ભવિષ્યમાં તરી જશે. કહું ધીરે અહેઊહિ, અત્તાણુ. પરિવાયસે । સવ્વસ`ગવિનિમ્મુકકે, સિદ્ધે ભવઈ નીરએ II ૫૪ ૫
ધીર સાધુ પૂર્વોક્ત ક્રિયાવાદી અકીયાવાદી, વિનયવાદી અજ્ઞાનવાદીના કુત્સિત હેતુરૂપ વચનેા વડે પેાતાના આત્માને કેમ પરિવાસિત કરે? સથા ન કરે. સ` સંગથી નિમુ`ક્ત થઈ ને એ સાધુ સિદ્ધ થાય છે. આ પ્રમાણે ઉપદેશ દઇ ને ક્ષત્રીય મુનિએ વિહાર કર્યો અને સયત મુનિ પણ ચારિત્ર પાળી મેક્ષે ગયા એમ હું કહું છું.
ત્ત એમિ ॥
પ્રતિ સજઇજ્જ ણામ અડ્ડારહુમ અલ્ઝયણ' સમત્ત' ॥૧૮॥ મહાબળ રાજાની કથા
હસ્નિાપુરમાં બળ નામે રાજાને પ્રભાવતી નામે રાણી હતી એક વખત રાણી ચંદ્ર તથા સિંહ સ્વપ્નમાં જોઈ જાગી ગઈ અને મળ રાજા પાસે જઈ સ્વપ્નની હકીકત કહી રાજાએ અને સ ંતેષપૂર્ણાંક કહ્યું કે તેં ઘણું કલ્યાણકારક સ્વપ્ન દીઠું છે તેથી અ લાભ ભાગલાભ ને રાજ્યલાભ થશે અને નવ માસ ને સાડા સાત દિવસ પુરા થતાં કુલ દીપક તથા કુળ તિલક સ લાગુ યુક્ત પુત્રને જન્મ થશે.