Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Akalankvijay
Publisher: Akalank Granthmala

View full book text
Previous | Next

Page 162
________________ ૧૫૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ તે જ પ્રમાણે નાશ પામી છે અકીર્તિ જેની એ મહાયશસ્વી વિજ્ય રાજા બીજો બળદેવ થયે. તે ગુણ સમૃદ્ધ રાજ્ય ત્યજી દીક્ષીત થયા.તે દ્વારામતીમાં બ્રહ્મરાજાની સુભદ્રા નામે પત્નિથી ઉત્પન્ન થયે હતું. તેણે પિતાના નાનાભાઈ દ્વિપૃષ્ટ વાસુદેવ તેર લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યા પછી મરણ પામ્યા તે પછી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સર્વ આયુષ્ય પંચોતેર લાખ વર્ષનું પાળી મેક્ષે ગયા. તે બંનેનું શરીર સીતેર ધનુષ્યનું હતું. સપ્તાંગ રાજ્યમાં ૧ સ્વામી. ૨ અમાત્ય, ૩ સહુદ, ૪ કેશ, પ રાષ્ટ્ર, ૬ દુર્ગ, ને ૭ સૈન્ય આવે. તહેવુગ તવં કિગ્રા, અવકિપણ ચેયસા છે. મહબૂલ રારિસી, આદાય સિરસા સિરિ ૫૧ એવી જ રીતે મહાબળ રાજપી ત્રીજે ભવે મોક્ષે ગયા. સ્થિર ચિત્તથી ઉગ્ર તપ કરી તથા મસ્તકથી મુંડ થઈ ચારિત્ર ગ્રહણ કરીને ચૌદ પૂર્વધર થયા. બાર વર્ષ ચારિત્ર પાળી બ્રહ્મકમાં દશસાગરેપમના આયુષ્ય દેવ થયા ત્યાંથી વી વાણિજ્ય ગ્રામમાં સુદર્શન નામે શ્રેષ્ટિ થયા પ્રભુ મહાવીર પાસે ચારિત્ર લઈમેક્ષે ગયા. કહું ધીર અહેઊહિં ઉન્મત્ત વ મહિં ચરા એએ વિસેસમાદાય, સૂરો દઢપરક્રમા II પર // . ધીર પુરૂષ ઉન્મત્તની જેમ હેતુ વગર કેમ વિચારે આશુર તથા દઢ પરાક્રમવાળા પુરૂએ વિશેષે ગ્રહણ કરીને સમ્યકત્વને આશ્રય કરેલ છે. •

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174