________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
૧૫૦
..
ઇંદ્રે પોતાની સમગ્ર ઋદ્ધિ વિવી, તેમાં અરાવણુ હાથીના આડ દાંત વિકુર્યાં. દરેક દાંતે આઠ આઠ વાવડી, દરેક થાવડીમાં આઠ આઠ કમળ, દરેક કમળે આઠ આઠ પાન, દરેક પાન પર ખત્રીશ બન્નીશ નાઢ્યું. આવી વિભૂતિ સાથે ઇન્દ્ર અરાવણુ હાથી પર ચઢીને આન્યા. પ્રભુને પ્રદક્ષિણા આપી વંદના કરી. આ જાઈ દર્શાભદ્રના મદ ઉતરી ગયે અને ઇન્દ્રને ખાવી ઋદ્ધિ ધ કરવાથી મળી છે. તે હુ પણ ધર્માં કરૂ એમ વિચારી મહર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારે શકે તેને વદન કર્યુ અને કહ્યું કે તમે ધન્ય છે. મેં તમારૂ` અભિમાન તાડવા મારી ઋદ્ધિ બતાવી, પણુ. હું તમારી તોલે આવી શકું તેમ નથી કારણ અમારામાં વિતીના અભાવ છે અને તમે સ` વિરતિધર અન્યા છે તેથી તમને ધન્ય છે. એમ મુનિની પ્રશંસા કરી ઈન્દ્ર સ્વસ્થાને ગયા.
નમી નમેઇ અપ્પાણ, સકખ સકકે ચાઇઓ । ચઊણ ગેવ વદેહી, સામણે પ′વિટ્ઠઓ ॥ ૪૫ ॥
વિદેહ દેશના રાજા નિમ આત્માને નમાવી શાક્ષાત શક્રે પ્રેરણા કર્યા છતાં ઘરને ત્યજીને સાધુત્વમાં સ્થિત થયા. આ ચરિત્ર પ્રથમ કહેલું છે.
કકડુ કલિમ્મુ, પંચાલેપુ ય દુમ્મુહા । નમી રાયા વિદેહેસુ, ગધારેપુ ય નઈ ॥ ૪૬૫ કલિંગ દેશમાં કરક`ડુ પાંચાલ દેશમાં દ્વિમુખ, વિદેહ દેશમાં નિમ રાજા અને ગાંધાર દેશમાં માતિ એમ ચારે પ્રત્યેક યુદ્ધો જિન્શાસનમાં શ્રદ્ધા કરી પોતપાત્તાના પુત્રાને