________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૫
કૃતયુષ્ય છે. ત્યારે અહઅને કહ્યું કે આપની આજ્ઞા ખમીને હું , પ્રત્રજ્યા લેવા ઈચ્છું છું આ સંસારના ભયથી હું કંટાળે છું. કોઈ દિવસ નહિં સાંભળેલી એવી પુત્રની અનિષ્ટ વાણું સાંભળી માતા મૂછ પામી. પરિરીઓએ શીતળ જળ છાંટી સચેત બનાવી ત્યારે તે બોલી કે તું અમારે એકને એક પુત્ર છે. અમારા જીવિતભૂત છે. તારો વિરહ એક ક્ષણ પણ ખમીએ તેમ નથી. અમે જીવતાં હોઈએ ત્યાં સુધી ઘરમાં રહે. પછી તારા કુળસંતાનની વૃદ્ધિ કરી પ્રવ્રયા લેજે. મહાબળે કહ્યું હે માતા ! તમે જે કહ્યું તે મહ. વિલાસીત છે. જન્મ વરા મરણ રેગ શેકથી ભરેલા આ સંસારમાં રાચવા જેવું કંઈ જ નથી. માટે હું તે શિa. પ્રત્રજ્યા ગ્રહણ કરીશ. ત્યારે માતા બેલમાં કે હે પુત્ર! આ તારું વિશિષ્ટ પ્રકારના રૂપવાળું રેગ રહિત શુભલક્ષણ યુક્ત શરીર છે અને પહેલી યુવાવસ્થામાં વતે છે માટે તેને સારી રીતે ભગવટ કરીને પછી પ્રવજ્યા લેજે. મહાબળે કહ્યું. કે આ શરીર અનેક દુઃખનું ઘર છે. નસેના જાળાંથી બંધાયેલું અશુચિ પદાર્થોથી ભરેલું છે. જ્યારે ત્યારે નાશ. પામવાના સ્વભાવવાળું છે. માટે હું હમણું જ દીક્ષા લેવા ઈચ્છું . માતાએ કહ્યું કે તારે રૂપલાવણ્ય યુક્ત આઠ
સ્ત્રો છે. તેને અનુકુળ વર્તનારી છે. તે તારા વિગે કેમ જવશે ? માટે હમણાં તે મળેલા ભેગે ભોગવી લે. પછી. વૃદ્ધાવસ્થામાં સંયમ લેજે. મહાબળે કહ્યું કે આ કામ. ભંગ ક્ષણીક સુખ ને લાંબા કાળ સુધી દુખને દેનારા છે. નિરંતર અશુગી વહ્યા કરે છે. કમળના ભંડાર રૂપ